________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
પ્રશ્ન: ત્રસના ભેદ કહે.
ઉત્તર : તેજ:કાય અને વાયુકાય એવા બે ભેદ તથા દ્વીન્દ્રિય, ત્રીંન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને પંચેન્દ્રિય એવા પણ ચાર ભેદે છે. પ્રશ્ન: ત્રસ અને સ્થાવરને અર્થ શે?
૭૫
ઉત્તર: જેને ત્રસનામ કર્મના ઉદય થયે। હોય અર્થાત્ જે ત્રાસ પામવાથી ગતિ કરી શકે તે ‘ત્રસ’ છે અને જેને સ્થાવરનામ કર્મને ઉદ્દયું થયે। હાય અર્થાત્ ત્રાસ પામવા છતાં જે ગતિ ન જ કરી શકે તે સ્થાવર છે.
પ્રશ્નઃ ત્રસનામ કર્મના ઉદયની અને સ્થાવરનામ કર્મના ઉદયની પિછાન શી રીતે થાય?
ઉત્તર : દુઃખને છેાડી દેવાની અને સુખને મેળવવાની પ્રવૃત્તિ જ્યાં સ્પષ્ટ દેખાય ત્યાં ત્રસનામ કર્મનેા ઉદય સમજવે! અને જ્યાં એ ન દેખાય ત્યાં સ્થાવરનામ - કર્મના ઉદય સમજવા.
પ્રશ્ન : શું ઊંદ્રિયાદિક તેજ કાયિક અને વાયુકાયિક જીવ પણ ઉપરની પ્રવૃત્તિ કરતા સ્પષ્ટ દેખાય છે કે જેનાથી તેમને ત્રસ મનાય? ઉત્તર: નહિ,
તે પછી પૃથ્વીકાયિક આદિની માફક એમને સ્થાવર
પ્રશ્ન
કેમ ન કહ્યા
ઉત્તર ઃ ઉક્ત’લક્ષણ પ્રમાણે તે ખરી રીતે સ્થાવર જ છે. અહીં હ્રીંદ્રિયાદિની સાથે ફક્ત ગતિનું સાદશ્ય જોઈ એમને ત્રસ કહ્યા છે. ત્રસ એ પ્રકારના છે ‘લબ્ધિત્રસ' અને ‘ગતિત્રસ’. જેમને ત્રસનામ કર્મના ઉદય થયા છે તે ‘લબ્ધિત્રસ’ કહેવાય છે. એ જ મુખ્ય ત્રસ છે. જેમકે ઊંદ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના જીવા સ્થાવરનામ કર્મના ઉદય હાવા છતાં પણ ત્રસના સરખી ગતિ હાવાથી ત્રસ કંહેવાય છે. તેજ:કાયિક અને વાયુકાયિક એ કેવળ ઉપચારથી જ ત્રસ કહેવાય છે.
f