________________
અધ્યાય ૨
પહેલા અધ્યાયમાં સાત પદાર્થોનો ના નિર્દેશ કર્યો છે. આગળના નવા અધ્યાયમાં ક્રમપૂર્વક એમને વિશે વિચાર કરવાનો છે તેથી સૌથી પહેલાં આ અધ્યાયમાં જીવ પદાર્થનું તત્ત્વ સ્વરૂપ બતાવવા સાથે એના અનેક ભેદ, પ્રભેદ આદિ વિષયોનું વર્ણન ચોથા અધ્યાય સુધી કરે છે. જીવના પાંચ ભાવો, એમના ભેદે અને ઉદાહરણે ____ औपशमिकक्षायिको भावौ मिश्रश्च जीवस्य स्वतत्त्वमौदयिकपारिणामिकौ च । १। .....
द्विनवाष्टादशैकविंशतित्रिभेदा यथाक्रमम् । २ । सम्यक्त्वचारित्रे । ३ । .. ज्ञानदर्शनदानलाभभोगोपभोगवीर्याणि च ।४।
ज्ञानाज्ञानदशनदानादिलब्धयश्चतुस्त्रित्रिपञ्चभेदाः यथाक्रम सम्यक्त्वचारित्रसंयमासंयमाश्च । ५। .
गतिकपालिङ्गमिथ्यादर्शनाज्ञानासंयतासिद्धत्वलेश्याश्चतुश्चतुस्त्र्ये कैकैकैकपड़भेदाः । ६ । . जीवभव्याभव्यत्वादीनि च । ७ । (१) औपशमिक+क्षायिको+भावो+मिश्रः+च+जीवस्य+स्वतत्त्वम् आंदयिक+ ...
परिणामिको+च. (२) द्वि+नव+अष्टादश एकविंशति+त्रिभेदाः यथाक्रमम् । :, (३) सम्यक्त्व+चारित्रे. .. (४) ज्ञान+दर्शन+दान+लाभ+भोग+उपभोग+वीर्याणि+च .
।
पड़मदाः ।६।