________________
- તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
.. ઉત્તરઃ જે પર્યાયે ઔદયિક ભાવવાળા હોય છે તે વૈભાવિક 5અને બાકીના ચારે ભાવવાળા પર્યાયો સ્વાભાવિક છે.
આ પ્રશ્ન ક્ષેપશમ ક્યા કર્મને થાય છે?
- ઉત્તરઃ માત્ર મોહનીય કર્મનો. આ પ્રશ્નઃ દર્શન મેહનીય કર્મના ઉપશમથી અને ચારિત્રમોહનીય - કર્મના ઉપશમથી અનુક્રમે શું શું પેદા થાય છે? - ઉત્તરઃ દર્શન મોહિનીય કર્મના ઉપશમથી સમ્યક્ત્વ પેદા થાય છે અને ચારિત્ર મોહનીય કર્મના ઉપશમથી ચારિત્ર પ્રકટ થાય છે.
આથી સમ્યત્વ અને ચારિત્ર એ બંને પર્યાયે ઔપશમિક ભાવ- ' " વાળા સમજવા જોઈએ.”
- પ્રશ્નઃ નવ પ્રકારના ક્ષાયિક પર્યાયે કહે.
ઉત્તર: કેવળજ્ઞાનાવરણના ક્ષયથી કેવળ જ્ઞાન, કેવળદર્શનાવરણથી કેવળ દર્શન, પચવિધ અંતરયના ક્ષયથી દાન, લાભ, ભોગ,
ઉપભોગ અને વીર્ય એ પાંચ લબ્ધિઓ, દર્શનમેહનીય કર્મના ક્ષયથી . સમ્યકત્વ અને ચારિત્ર મોહિનીય કર્મના ક્ષયથી ચારિત્ર પ્રકટ .. થાય છે. માટે કેવળ જ્ઞાનાદિ નવ પ્રકારના પર્યાએ ક્ષાયિક કહેવાય છે.
પ્રશ્નઃ સાપશમિક કયા પર્યાય છે?' - ઉત્તર: મતિજ્ઞાનાવરણુ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ અને મન પર્યાય જ્ઞાનાવરણના ક્ષો પશમથી મતિ, મૃત, અવધિ અને મનાય જ્ઞાન પ્રકટ થાય છે. મિથ્યાત્વયુક્ત. મતિજ્ઞાનાવરણ, મૃતજ્ઞાનાવરણ, અને અવધિજ્ઞાનાવરણના ક્ષપશમથી મતિ અજ્ઞાન, "શ્રુત અજ્ઞાન અને વિભંગ જ્ઞાન પ્રગટ થાય છે. ચક્ષુદર્શનાવરણ અશુદર્શનાવરણ અને અવધિ દર્શાવરણના ક્ષપશમથી ચક્ષુદર્શન,
અચક્ષુદર્શન અને અવધિદર્શન પ્રકટ થાય છે. પંચવિધ અંતરાયના
'ક્ષપશમથી દાન, લાભ આદિ ઉક્ત પાંચ લબ્ધિઓ પ્રકટ થાય છે, - . અનંતાનુબંધી ચતુષ્ક તથા દર્શન મોહનીયન પશમથી સમ્યક્ત્વ : -
ન
.
-
૬
: