________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા, ઉત્તરઃ અવધિજ્ઞાનના છ ભેદ છેઃ (૧) આનુંવામિક, (૨) અનાનુગામિક, (૩) વર્ધમાન, (૪) હીયમાન, (૫) અવસ્થિત, (૬) , અનવસ્થિત.
: : . . આસુગામિક: જે અવધિજ્ઞાન ઉત્પત્તિના ક્ષેત્રને છોડીને બીજી જગ્યા ઉપર જવા છતાં પણ કાયમ રહે છે તે આનુગામિક છે -
અનાનુગામિકઃ જે અવધિજ્ઞાન પોતાનું ઉત્પત્તિસ્થાન છૂટી જતાં કાયમ રહેતું નથી તેને અનાનુગામિક અવધિજ્ઞાન કહે છે. આ
વર્ધમાન જે અવધિજ્ઞાન ઉત્પત્તિકાળમાં અલ્પ-વિષયક હોવા છતાં પણ પરિણામશુદ્ધિ વધવાની સાથે જ ક્રમપૂર્વક અધિક અધિક વિવાળું થતું જાય છે તે વર્ધમાન કહેવાય છે.
હીયમાન જે અવધિજ્ઞાન ઉત્પત્તિના સમયમાં અધિક વિષયવાળું હોવા છતાં પણ પરિણામશુદ્ધિ કમી થતાં ક્રમશઃ અહ૫. અલ્પ વિષયવાળું થતું જાય છે તે હીયમાન કહેવાય છે.
- અવસ્થિત જે અવધિજ્ઞાન બીજે જન્મ થવા છતાં આત્મામાં - કાયમ રહે છે અથવા કેવળજ્ઞાનની ઉત્પત્તિ પતે કિંવા જીવન પર્યંત * સ્થિર રહે છે તે અવસ્થિત છે. :
અનવસ્થિત: જે અવધિજ્ઞાને જિંદગી સુધી કાયમ રહેતું નથી તેને અનવસ્થિત કહે છે. ' ! મન:પર્યાયના ભેદ અને તેમનો તફાવત :
- gવપુમતી મન:પર્યાયઃ ૨૪ .. . विशुद्धयप्रतिपाताभ्यां तद्विशेषः । २५ ।। " (ઋગુ+વિપુમતી+મન:પર્યા:) :. (વિશુદ્ધિ+મપ્રતિપાતામ++વિરો:). "
* . ' શબ્દાર્થ ગુ–સામાન્ય .
વિપુમતી–વિશેષ જ્ઞાન