________________
તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૫૫ * જે વર્તમાનકાળ, ભૂત અને ભવિષ્યથી જુદો હેઈ માત્ર તે જ
સ્વીકારાય તે એક અર્થમાં વપરાતા ભિન્નભિન્ન લિંગ, કાળ, સંખ્યા, - કારક, પુરુષ, ઉપસર્ગવાળા શબ્દોના અર્થો પણ જુદાજુદા શા માટે
માનવામાં ના આવે? - જેમ ત્રણે કાળમાં સૂત્રરૂપ એક વસ્તુ કોઈ નથી, પણ વર્તમાન* કાળસ્થિત જ વસ્તુ એકમાત્ર વસ્તુ છે, તેમ ભિન્નભિન્ન લિંગ
વાળા, ભિન્નભિન્ન સંખ્યાવાળા અને ભિન્નભિન્ન કાળાદિવાળા શબ્દો - - વડે કહેવાતી વસ્તુ પણ ભિન્નભિન્ન માનવી જ ઘટે. આમ વિચારી - બુદ્ધિ, કાળ અને લિંગ આદિ ભેદે અર્થભેદ માને છે. જેમકે શાસ્ત્રમાં
એવું વાકય મળે છે કે રાજગૃહ નામનું નગર હતું. આ વાક્યનો
અર્થ સ્થૂલ રીતે એમ થાય છે કે, એ નામનું નગર ભૂતકાળમાં હતું - ' પણ અત્યારે નથી. જ્યારે ખરી રીતે એ લેખકના સમયમાં પણ
રાજગૃહ છે. હવે જે વર્તમાનમાં છે તે તેને “હતું' એમ લખવાને - શે ભાવ? એ સવાલનો જવાબ શબ્દ નથ આપે છે. તે કહે છે કે - વર્તમાન રાજગૃહ કરતાં ભૂતકાળનું રાજગૃહ જુદુ જ છે અને તેનું વર્ણન પ્રસ્તુત હોવાથી રાજગૃહ હતું એમ કહેવામાં આવે છે.
આ કાળભેદે અથભેદ દાખલ થયો. હવે લિંગભેદમાં અર્થ| ભેદ. જેમ કે કૃ, ઈ. અહીં પહેલો શબ્દ નરજાતિમાં અને બીજો
શબદ નારીજાતિમાં છે. એ બંનેનો અર્થભેદ પણ વ્યવહારમાં જાણીત
છે. વળી સંસ્થાન, પ્રસ્થાન, ઉપસ્થાન, તથા તે જ પ્રમાણે આરામ, - વિરામ વગેરે શબ્દોમાં એક જ ધાતુ હોવા છતાં જે અર્થભેદ દેખાય
છે તે જ આ શબ્દ નયની ભૂમિકા તૈયાર કરે છે. આ પ્રકારે વિધ: વિધ શાબ્દિક ધર્મોને આધારે જે અર્થભેદની અનેક માન્યતાઓ ચાલે છે તે બધી શબ્દ નયની શ્રેણિમાં સમાય છે.
શબ્દ નય અનેક શબ્દો વડે સૂચવાતા એકવાગ્યાચંને એક જ