________________
૫૪
: તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા કાળકૃત ભેદને અવલંબી વસ્તુ વિભાગથી શરૂ થતાં ઋજુ સુત્ર નય માનવામાં આવે છે.
જુ કહેતાં સરળપણે અતીત, અનાગતને અણગષત અને વર્તમાન સમયમાં વર્તતા જે પદાર્થના પર્યાયમાત્ર તેને પ્રધાનપણે સૂત્ર કહેતાં ગવે તે જુસૂત્ર કહીએ. જે જ્ઞાનને ઉપયોગે વર્તતાને જ્ઞાની કહે, દશનો પગે વર્તતાને દર્શની કહે, કાયપણે વર્તતા જીવને કષાયી કહે, સમતાને ઉપયોગે વર્તતા જીવને સામાયિકવંત કહે. ઈહિ કે પૂછે કે ઉપર કહ્યા મુજબ તે ઋજુસૂત્ર તથા શબ્દ નય એ બે એક જ થાય છે? તેને ઉત્તર કહે છે કે “જ્ઞાનના કારણપણે વર્તતો તે ઋજુસૂત્ર નય ગ્રહે છે અને જે જાણપણારૂપ કાર્યપણે થાય તે શબ્દ નય કહીએ. . . . .
. " સારાંશમાં જણાવવાનું કે વસ્તુના અતીત-પર્યાય નાશ થવાથી વર્તમાનમાં તેનો અભાવે છે, અને ભવિષ્યકાળના પર્યાયની ઉત્પત્તિ થઈ નથી; તેથી વર્તમાનકાળમાં વસ્તુમાં જે પર્યાયો હોય તેને માનવું તે જુસૂત્ર નયનું કથન છે. દાખલા તરીકે એક પરમાણું પૂર્વે કાળું હતું, હમણાં લાલ છે અને ભવિષ્યમાં પીળું થશે. આ ઉદાહરણમાં બે કાળ(ભૂત અને ભવિષ્ય)નો ત્યાગ કરીને તે પરમાણુને વર્તમાનમાં લાલ દેખીને લાલ કહેવું એ આ નથનું લક્ષણ છે. '
. . ' શબ્દ નય જે વિચાર શબ્દપ્રધાન બની કેટલાક શાબ્દિક ધર્મો તરફ ઢળી તે પ્રમાણે અભેદ કલેશે તે શબ્દ નય છે. - જ્યારે વિચારના ઊંડાણમાં ઊતરનાર બુદ્ધિ એક વાર ભૂત અને ભવિષ્યકાળનો છેદ ઉડાડવા તૈયાર થાય છે ત્યારે તે બીજી વાર તેથી મેં આગળ વધી બીજો પણ છેદ ઉડાડવા માંડે છે; તેથી જ કઈ વાર તે શબ્દોને સ્પર્શી ચાલે છે અને એમ વિચાર કરે છે કે,
' -