________________
૫૭
' તેવાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
રૂઢ નય છે. શાબ્દિક ધર્મના ભેદને આધારે અર્થભેદ કલ્પવા તૈયાર થયેલ બુદ્ધિ તેથી આગળ વધી વ્યુત્પત્તિભેદ તરફ વળે છે, અને
એમ માનવા પ્રેરાય છે કે જ્યાં અનેક જુદાજુદા શબ્દોનો એક અર્થ - માનવામાં આવે છે ત્યાં પણ ખરી રીતે એ બધા શબ્દોને એક ' ' અર્થ નથી, પણ જુદો જુદો અર્થ છે. દલીલમાં તે એમ કહે છે કે જે કે લિંગભેદ અને સંખ્યા ભેદ વગેરે અર્થભેદ માનવા માટે બસ હોય તે
શબ્દભેદ પણ અર્થભેદક કેમ ના મનાય? એમ કહી તે રાજા, ૫, ભૂપતિ આદિ એકાર્ચ મનાતા શબ્દોનો વ્યુત્પત્તિ પ્રમાણે જુદાજુદા અર્થ કપે છે, અને કહે છે કે રાજચિહનથી જે શોભે તે રાજા, મનુષ્યોનું જે રક્ષણ કરે તે નૃપ, અને પૃથ્વીનું જે પાલન-સંવર્ધન કરે તે ભૂપતિ. આ પ્રમાણે ઉક્ત ત્રણે નામોથી કહેવાના એક જ અર્થમાં વ્યુત્પત્તિ પ્રમાણે અર્થભેદની માન્યતા ધરાવનાર વિચાર, સમભિરૂઢ નય કહેવાય છે. પર્યાયભેદે કરવામાં આવતી અર્થભેદની બધી જ કલ્પનાઓ આ નયની શ્રેણિમાં આવી જાય છે. સમભિરૂર નયને વ્યુત્પતિ અર્થ લખ્ય કારેન પર્યંચા, નિમિતે મર્જ કર્થ ધિહેન રમમિ. એટલે જે જે શબ્દપર્યાયની વ્યુત્પત્તિ થતી હોય તે વ્યુત્પત્તિ તેમાં ધ્વનિત હોય છે. માટે શબ્દપર્યાયને જુદાજુદા અર્થવાચક માનવા એ આ નયને મત છે.
શબ્દ નયમાં શબ્દપર્યાય ભિન્ન હોવા છતાં અને અભેદ માને છે, એટલે અર્થ એક જ માને છે, જ્યારે આ નયમાં શબ્દપર્યાય " ભિન્ન હોય તો અર્થ પણ ભિન્ન થાય છે. અને તે પર્યાપ શબ્દોની ' . વસ્તુતાનું એકત્વ હોય તો તે તેની ઉપેક્ષા કરે છે. શબ્દ નયમાં ઇંદ્ર, શક્ર, -
પુરંદર એ સર્વ કાર્યવાગ્ય છે, એટલે તે સર્વને અર્થ ઇંદ્ર થાય ' છે. જ્યારે આ નયમાં ઐશ્વર્યવાળો હોવાથી ઈદ્ર, શક્તિવાળો હોવાથી
શક્ર, અને નગરને નાશ કરનાર હોવાથી પુરંદર છે. આ નયનું માનવું છે કે લિંગભેદ અને સંખ્યા આદિ ભેદે અથભેદ ભનાય તો શબ્દભેદે