________________
તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા - ધિકતાં નથી, પરંતુ પર્યાય રૂ૫-ગ્રાહ્યની અપેક્ષાએ બનેના વિષયોમાં
જૂનાધિકતા અવશ્ય હોય છે. મતિજ્ઞાન વર્તમાનગ્રાહી હોવાથી ઈદ્રિયોની શક્તિ અને આત્માની ગ્યતા પ્રમાણે દ્રવ્યના કેટલાક વર્તમાન - પર્યાયને ગ્રાહ્ય કરી શકે છે, પરંતુ શ્રુતજ્ઞાન ત્રિકાળગ્રાહી હોવાથી ત્રણે કાળના પર્યાયોને થોડા ઘણા પ્રમાણમાં ગ્રહણ કરી શકે છે. * પ્રશ્ન: મતિજ્ઞાન ચક્ષુ આદિ ઈદ્રિયોથી પેદા થાય છે, અને
દિમાં ફક્ત મૂર્ત-દ્રવ્યોને ગ્રહણ કરવાનું સામર્થ્ય હોય છે, તે * પછી બધાં દ્રવ્યો મતિજ્ઞાનનાં ગ્રાહક કેવી રીતે ગણાય? : - ઉત્તરઃ મતિજ્ઞાન ઇન્દ્રિયની માફક મનથી પણ થાય છે, અને
મન મૂર્તિ અને અમૂર્ત દ્રવ્યોનું ચિંતન કરે છે. આથી મનોજન્ય મતિજ્ઞાનની અપેક્ષાએ બધાં દ્રવ્યોને મતિજ્ઞાનનાં ગ્રાહ્ય માનવામાં કાંઈ વિરોધ નથી.
પ્રશ્નઃ શાસ્ત્રબુત વિષયોમાં મનની દ્વારા મતિજ્ઞાન પણ થાય છે અને શ્રુત પણ થાય છે, તે માં ફરક શો?
ઉત્તર: જ્યારે માનસિક ચિંતન શોલ્લેખ સહિત હોય ત્યારે = ચુતજ્ઞાન અને જ્યારે એનાથી રહિત હોય ત્યારે મતિજ્ઞાન સમજવું.
આ પ્રશ્ન પરમાવધિનું સામર્થ્ય કેટલું છે?
ઉત્તર : તે અલોકમાં પણું લોક-પ્રમાણુ અસંખ્યાત ખંડોને = " જાણવાનું સામર્થ્ય ધરાવે છે. પણ ફક્ત મૂર્ત દ્રવ્યોનો સાક્ષાત્કાર કરી .
શકે છે, અમૂનો નહિ; તેમજ તે મૂર્ત દ્રવ્યોનો પણ સમગ્ર પર્યાયોને [, જાણી શકતું નથી...
. . પ્રશ્ન મન:પર્યાય જ્ઞાન દ્વારા ક્યાં દ્રવ્યોને સાક્ષાત્કાર થાય છે?
ઉત્તર: મન:પર્યાય જ્ઞાન દ્વારા સાક્ષાત્કાર ફક્ત ચિંતનશીલ સૂર્ત ' મન થાય છે, છતાં પછી થનાર અનુમાનથી તો એ મન દ્વારા ચિંતન કરેલાં મૂર્ત-અમૂર્ત બધાં ને જાણ શકાય છે..
retir૧ **