________________
' . તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા - પ્રશ્ન: મન:પર્યાય જ્ઞાન કયાં દ્રવ્યોનો સાક્ષાત્કાર કરે છે? '
ઉત્તર: તે. પણ મૂર્ત દ્રવ્યોનો જ સાક્ષાત્કાર કરી શકે છે, પરંતુ અવધિજ્ઞાન જેટલો નહિ; કારણ કે અવધિજ્ઞાન દ્વારા સર્વ પ્રકારનાં પુદ્ગલ દ્રવ્ય ગ્રહણ કરી શકાય છે, પરંતુ મને પર્યાય જ્ઞાન દ્વારા તે ફક્ત મનરૂ૫ બનેલાં પુગલ અને તે પણ માનુષેત્તર ક્ષેત્રની અંતર્ગત જ ગ્રહણ કરી શકાય છે, તેથી મનઃ પર્યાય જ્ઞાન વિષય અવધિ- - - જ્ઞાનના વિષયનો અનંતમે ભાગ કહ્યો છે. .
. . પ્રશ્ન: કેવળજ્ઞાન પૂર્ણ શાથી કહેવાય છે અને તે કયારે પ્રકટ થાય છે?
- - ઉત્તર: કઈ પણ એવી વસ્તુ નથી અથવા એવો ભાવ પણ નથી કે જે એની દ્વારા પ્રત્યક્ષ જાણી ન શકાય. એ કારણથી કેવળ જ્ઞાનની પ્રવૃત્તિ બધાં દ્રવ્ય અને બધા પર્યાયોમાં મનાઈ છે માટે તે પૂર્ણ જ્ઞાન કહેવાય છે. . . . . .
એક આત્મામાં એકસાથે પ્રાપ્ત થતાં જ્ઞાન , . ' હાફીનિ માં ચાનિ સુસ્મિન્ના-ચતુર્થઃ 1 રૂ? ! (પત્રાનિ+માથાનપુરાવામિનાવતુર્વ્યૂ:)
' ' શબ્દાર્થ gwવીનિ-–એકથી લઈને માચાર–વિકલ્પથી ગુણવ–એકીસાથે
રિમન–એક આત્મામાં વાવતુર્વે–ચાર સુધી .
" સુત્રાર્થઃ એક આત્મામાં એકીસાથે એકથી લઈ ચારે સુધી જ્ઞાન ભજનાથી અનિયતરૂપ થાય છે.'
- ' વિશેષાર્થ–સમજાતી "
પ્રશ્ન : એક, બે, ત્રણ, ચાર જ્ઞાન હોય ત્યારે કયાં ક્યાં જ્ઞાન સમજવાં?