________________
I
,'.
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૪૩ - ઉત્તર: એક હોય તો કેવળજ્ઞાન, બે હોય તો મતિજ્ઞાન અને
યુતજ્ઞાન, ત્રણ હોય તો મતિ, ભુત તથા અવધિજ્ઞાન અથવા મતિ, ' બુત અને મન:પર્યાય જ્ઞાન હોય છે. જ્યારે ચાર હોય ત્યારે મતિ, શ્રત, અવધિ અને મન:પર્યાય જ્ઞાન હોય છે. આ બધાં જ પૂર્ણ
અવસ્થાનાં જ્ઞાન હોય છે. -. પ્રશ્ન : કેવળજ્ઞાન વખતે કયાં જ્ઞાન હોય છે? -
* ઉત્તરઃ કેટલાક આચાર્ય કહે છે કે કેવળજ્ઞાનને સમયે મતિ આદિ ચારે જ્ઞાન-શક્તિઓ હોય છે; પરંતુ તે સૂર્યના પ્રકાશ સમયે ગ્રહ, નક્ષત્ર આદિના પ્રકાશની માફક કેવળજ્ઞાનની પ્રવૃત્તિથી દબાઈ જવાને લીધે પોતાનું જ્ઞાનરૂપ કાર્ય કરી શકતી નથી. તેથી
શક્તિઓ હોવા છતાં પણ કેવળજ્ઞાનના સમયે અતિ આદિ જ્ઞાનપર્યાયો : હોતા નથી.'
બીજા આચાર્યોનું કથન એવું છે કે, મતિ આદિ ચારે જ્ઞાનશક્તિઓ આત્મામાં સ્વાભાવિક નથી; પરંતુ કર્મના ક્ષયોપશમ હોવાથી
પાધિક અર્થાત કર્મ સાપેક્ષ છે. એથી જ્ઞાનાવરણીય કર્મને સર્વથા અભાવ થઈ ગયા બાદ એટલે કે જ્યારે કેવળજ્ઞાન પ્રકટ થાય છે - ત્યારે તે પાધિક શક્તિઓનો સંભવ જ હેતો નથી. એને લીધે કેવળજ્ઞાન વખતે કૈવલ્ય શક્તિ સિવાય નથી હોતી અન્ય કોઈ જ્ઞાન
શક્તિઓ કે નથી હોતું તેઓનું મતિ આદિ જ્ઞાન-પર્યાયરૂપ કાર્ય. - વિપર્યય જ્ઞાનનું નિર્ધારણ અને વિપર્યયતાનાં નિમિત્તા
' જે મશ્રિતાવો વિપર્ચ 1 રૂ૨ ! सदसतोरंविशेषाद् यदृच्छोपलव्धेरुन्मत्तवत् । ३३ ।। - ' (મતિઋત્તત્રવધ:*
વિચR) * (+માતો વિશેવાતચરછારૂપે ભરવત)