________________
- તરવાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૩૯ ઉત્તર : વિશુદ્ધિકૃત એટલે મન:પર્યાય જ્ઞાન અવધિજ્ઞાનની અક્ષિાએ પિતાના વિષયને બહુ સ્પષ્ટરૂપે જાણે છે તેથી તે વિશુદ્ધતર છે. ' . ' ક્ષેત્રકૃતઃ એટલે અવધિજ્ઞાનનું ક્ષેત્ર અંગુલના અસંખ્યાતમાં ' ભાગથી તે આખા લોક સુધી છે, જ્યારે મન:પર્યાય જ્ઞાનનું ક્ષેત્ર તો માનુષેત્તર પર્વત પર્યત જ છે. - સ્વામિકૃતઃ એટલે અવધિજ્ઞાનનો સ્વામી ચાર ગતિવાળે હાઈ શકે છે, પરંતુ મન:પર્યાય જ્ઞાનનો સ્વામી ફકત સંત મનુષ્ય હાઈ .
-
* વિષયકૃતઃ એટલે અવધિનો વિષય કેટલાક પો સાથે - સંપૂર્ણરૂપી દ્રવ્ય છે પરંતુ મન:પર્યાય જ્ઞાન વિષય તે ફક્ત એને - અનંત ભાગ છે. ' : " પ્રશ્નઃ વિષય ઓછો હોવા છતાં મન:પર્યાય અવધિથી વિશુદ્ધતર મનાયું છે તેનું કારણ શું?
ઉત્તર: વિશુદ્ધિને આધાર વિષયની જૂનાધિકતા ઉપર નથી કિન્તુ વિષયમાં રહેલી ચૂનાધિક સૂક્ષ્મતાઓને જાણવા ઉપર છે. દાખલા , F' તરીકે એક માણસ એક શાસ્ત્ર જાણે છે અને એક, ઘણાં જાણે છે. '
હવે જે અનેક શાસ્ત્રો કરતાં એક શાસ્ત્ર જાણતી વ્યક્તિ પોતાના વિષયની સૂક્ષ્મતાઓને અધિક જાણતી હોય છે, તો એનું જ્ઞાન પહેલી વ્યક્તિ કરતાં વિશુદ્ધ ગણાય. • પાંચે પાનના ગ્રાહ્ય વિષયો मतिश्रुतयोर्निबन्धः सर्वद्रव्येष्वसर्वपर्यायेपु । २७ । . ..
રવિ વવ ૨૮ ! તત્તમ મનાય . ૨૧
संवद्रव्यपर्यायेषु केवलस्य । ३०। . (તિશ્રુત:+નિવર:+સર્વપુરાવપુ)