________________
- તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
મકા –જન્મતાંની સાથે વાર–નારકી " . " ઉત્પન્ન થાય તે- દેવાનામ–દેવનું , , મૂત્રાર્થ (૨૧) અવધિજ્ઞાન બે પ્રકારનું છે.
(ર) એ બેમાંથી ભવપ્રત્યય, નાક અને દેવોને થાય છે. . થોનિમિત્તઃ ser=: પાનામ્ ૨૩ . - - (યો+નિમિત્ત+વિસ:+વાળામુ)
શબ્દાર્થ " ચો—ઘટતાં
નિમિત્ત –નિમિત્તોથી ' વgિ :– પ્રકારનું શાળામું–બાકીનાઓનું - ,
વિશેષાર્થ સમજૂતી * પ્રશ્ન અવધિજ્ઞાન કેટલા પ્રકારનું છે તે કહે. - ઉત્તર: અવધિજ્ઞાનના ભવપ્રત્યય અને ગુણપ્રત્યય એવા બે ભેદ થાય છે.
પ્રશ્ન : ભવપ્રત્યય અને ગુણપ્રત્યય એટલે શું? - - ઉત્તર: જે અવધિજ્ઞાન જન્મતાંની સાથે જ ઉત્પન્ન થાય છે
તે ભવપ્રત્યય છે અને જેના આવિર્ભાવને માટે વ્રત-નિયમ આદિ અનુષ્ઠાન કરવા પડે તે ગુણપ્રત્યય અથવા ક્ષપશમ જન્ય કહેવાય છે. 1. પ્રશ્ન : સંસારી જીવોના કેટલા વર્ગ કરી શકાય? તેમાં કોને ભવપ્રત્યય અને કેને ગુણપ્રત્યય છે તે સમજાવે.'
ઉત્તરઃ સંસારી જીવોના ચાર વર્ગ કરી શકાયઃ (૧) નારક, (૨) દેવ,(૩) તિર્યંચ અને (૪) મનુષ્ય. તેમાં નારક અને દેવને ભવપ્રત્યય એટલે જન્મસિદ્ધ અવધિજ્ઞાન થાય છે અને પછીના બે વર્ગોમાં ગુણપ્રત્યય એટલે ગુણોથી અવધિજ્ઞાન થાય છે.
પ્રશ્નઃ તિર્યંચ અને મનુષ્યમાં મળી આવતા અવધિજ્ઞાનના કેટલા ભેદ છે તે વિગતવાર સમજા.
,