________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા સુત્રાર્થ ઃ શ્રુત-જ્ઞાન અતિપૂર્વક થાય છે. તે બાર પ્રકારનું છે જે અનેક પ્રકારનું ને બાર પ્રકારનું હોય છે. .
વિશેષાર્થ–સમજાતી પ્રશ્ન : મૃત-જ્ઞાનને મતિપૂર્વક કહેવાનું કારણ શું? '
ઉત્તર : મતિના કારણ છે અને શ્રુતજ્ઞાન કાર્ય છે, કેમકે મતિજ્ઞાનથી ભૂત-જ્ઞાન ઉત્પન્ન થાય છે. આથી તં-જ્ઞાનને અતિપૂર્વક કહ્યું છે. જે વિષયનું મૃત-શાન કરવાનું હોય એ વિષયનું મતિજ્ઞાન - પહેલાં અવશ્ય થવું જોઈએ. આથી મતિજ્ઞાન શ્રુત-જ્ઞાનનું પાલન કરવાવાળું અને પૂર્ણ કરવાવાળું કહેવાય છે. મતિજ્ઞાન એ શ્રુત-જ્ઞાનનું . કારણ છે, પણ તે બહિરંગ કારણ છે, તેનું અંતરંગ કારણ તો ભુત
જ્ઞાનાવરણનો પશમ છે; કારણ કે કોઈ વિષયનું મતિજ્ઞાન થયા • છતાં પણ જે ઉક્ત પશમ ના હોય તો એ વિષયનું શ્રુતજ્ઞાન ન થઈ શકતું નથી. .
' : પ્રશ્ન : મતિજ્ઞાનની માફક થત-જ્ઞાનની ઉત્પત્તિમાં પણ ઇકિય . ' અને મનની મદદ અપેક્ષિત છે તો પછી બન્નેમાં તફાવત શો ? * આ ભેદ ન જાણી શકાય ત્યાં સુધી મૃત-જ્ઞાન મતિપૂર્વક છે એ કથનનો " કંઈ અર્થ નથી. મતિજ્ઞાનનું કારણ મતિજ્ઞાનાવરણીય કર્મને - :
પશમ અને શ્રુત-જ્ઞાનનું કારણ શ્રુત-જ્ઞાનાવરણીય. કમનો પશમ ' છે. આ કથનથી પણ બન્નેને ભેદ ધ્યાનમાં આવતો નથી, કેમકે
ક્ષપશમનો ભેદ સાધારણ બુદ્ધિને ગમ્યું નથી. : ઉત્તર: મતિજ્ઞાન વિદ્યમાન વસ્તુમાં પ્રવૃત્ત થાય છે અને શ્રત- '
જ્ઞાન અતીત, વિદ્યમાન અને ભાવિ એ ત્રિકાલિક વિષયમાં પ્રવૃત્ત થાય છે. મતિજ્ઞાનમાં શબ્દ હૈતો નથી, અને પ્રતજ્ઞાનમાં હોય છે. આથી એવું સિદ્ધ થાય છે કે જે ઇન્દ્રિયજન્ય અને મનેજન્ય હોવા છતાં શ લ્લેખ સહિત હોય તે મૃત-જ્ઞાન અને જે '';