________________
૩૦
-- તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા પિતાપિતાના ગ્રાહ્ય વિષયોને જાણે છે. દૂરદૂર રહેલાં વૃક્ષ, પર્વત
આદિને નેત્ર ગ્રહણ કરે છે અને મને પણ દૂરવર્તી વસ્તુનું ચિંતન કરે છે. આથી નેત્ર તથા મને અપ્રાપ્યકારી મમાયાં છે. એ તો સે. કોઈનો અનુભવ છે કે જ્યાં સુધી શાદ કાનમાં ન પડે, સાકર જીભને ન અડકે, પુષ્પનાં રજકણું નાકમાં નું પેસે અને પાણી, શરીરને ન અડકે, ત્યાં સુધી શબ્દ નહિ સંભળાય, સાકરનો સ્વાદ નહિ આવે, ફૂલની સુગંધ નહિ જણાય અને પાણી ઠંડુ કે ગરમ એની ખબર
નહિ પડે. આથી નેત્ર અને મન અપ્રાપ્યકારી છે જ્યારે બીજી બધી - ઇન્દ્રિયો પ્રાપ્યકારી છે.
- પ્રશ્નઃ મતિજ્ઞાનનાં કુલ કેટલા ભેદ થયા અને તે કેવી રીતે? -
ઉત્તર : કુલ ૩૩૬. તે પાંચ ઈદ્રિયો અને મન એ છને અર્થ વગ્રહ આદિ ચારચાર ભેદએ ગુણતાં ચોવીશ થાય, એમાં ચાર પ્રાયકારી ઇકિયેના ચાર, વ્યંજનાવગ્રહ ઉમેરવાથી ૨૮ થાય. એ ૨૮ ને
બહુ, અલ્પ, બહુવિધ, અલ્પવિધ આદિ બાર બાર ભેદથી ગુણતાં ૩૩૬ ; ' થાય. આ ભેદોની ગણતરી સ્કૂલ દ્રષ્ટિથી છે, બાકી વાસ્તવિક રીતે
તો પ્રકાશ આંદિની સ્કુટતા, અટતા વિષયોની વિવિધતા અને [ક્ષપશમની વિચિત્રતાને લીધે તરતમ ભાવવાળાઅસંખ્ય ભેદો થાય છે.
જ પ્રશ્ન બહુ અલ્પ આદિ જે બાર ભેદ છે તે તે વિષયના ” ' વિષયોમાં જ લાગુ પડે છે. તો પછી અર્થાવગ્રહને વિષય તે માત્ર * સામાન્ય છે તેથી તેમાં શી રીતે લાગુ પડી શકે? . ' .
- ઉત્તર અથવગ્રહ બે પ્રકારનું માનવામાં આવે છે: (૧) વ્યાવહારિક અને (૨) નિશ્ચયિક. આથી બહુ, અલ્પ આદિ જે બાર - ભદો કહ્યા છે તે વ્યાવહારિક અર્થાવગ્રહની જ સમજવા, નિર્વિકના " નહિ. . . . . .
. . ' પ્રશ્ન : વ્યાવહારિક અને નૈયિકમાં શું તફાવત છે ? .