________________
- ૨૯
- તત્વાર્થસૂત્ર-પ્રશ્નીત્તર દીપિકા ,
ઉત્તર જ્ઞાનને પ્રથમ અંશ વ્યંજનાવગ્રહ નામનું જ્ઞાન છે, બીજો અંશ અર્થાવગ્રહરૂપ જ્ઞાન છે અને છેવટને અંશ સ્મૃતિરૂપ ધારણજ્ઞાન છે. * ક પ્રશ્નઃ આ બાબત દષ્ટાંત આપી સમજા.
ઉત્તર: એક શકરાનું દૃષ્ટાંત લો. જેમ ભઠ્ઠીમાંથી તરત બહાર ' કાઢેલા અતિશય રૂક્ષ શરાવમાં પાણીનું એક ટીપું નાંખ્યું હોય તો તે
શરાવ તરત જ તેને શોધી લે છે અને તે એટલે સુધી કે તેનું કંઈ નામનિશાન રહેતું નથી. આ રીતે પછી પણ એકએક નાંખેલાં પાણીનાં અનેક ટીપાંને શરાવ શોષી લે છે, પરંતુ અંતમાં એવો સમય '', આવે છે કે જ્યારે તે પાણીનાં ટીપાંને શોધવા અસમર્થ બને છે અને
એનાથી ભીંજાઈ જાય છે ત્યારે તેમાં નાંખેલાં જલકણુ સમૂહરૂપે એકઠાં . થઈ દેખાવા લાગે છે. આ ઉપરથી જોઈ શકાશે કે જ્યારે ભીનાશ
દેખાવા લાગી તે પહેલાં શરાવમાં પાણી તો હતું જ. તે શરાવે શોષણ " કરેલું હોવાથી આંખેથી દેખી શકાતું નથી, પરંતુ અવશ્ય પાણી તો
હતું જ. તેવી જ રીતે કોઈ ઊંઘતા માણસને ઘાંટો પાડવામાં આવે ' ત્યારે તે શબ્દ તેના કાનમાં સમાઈ જાય છે. બેચાર વાર બુમ માર
વિાથી એના કાનમાં જ્યારે પૌલિક શબ્દો પૂરતા પ્રમાણમાં સકારા' ને પાણીની પેઠે ભરાઈ જાય છે ત્યારે તે શબ્દોને તે સામાન્યરૂપે ,
- જાણવાને સમર્થ થાય છે. આ શું છે? એ જ સામાન્ય જ્ઞાન છે કે • જે શબ્દને સ્કુટ રીતે જાણે છે અને ત્યાર પછી વિશેષ જ્ઞાનનો ક્રમ
શરૂ થાય છે. " . ' પ્રશ્નઃ વ્યંજનાવગ્રહ કઈકઈ દિથી થાય છે અને કઈ કઈથી ' ' થતો નથી.? : - ઉત્તર: નેત્ર અને મનથી થતું નથી, બાંકી બધી ઇકિયોથી : "
થાય છે. નેત્ર અને મન ગોગ વિના માત્ર યોગ્ય અવધાનથી (ક્રિયા)