________________
આ તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
.
શબ્દાર્થ
- રામ-નામ .
સ્થાપના–ચિત્ર, છબી કે પ્રતિકૃતિ રેલ્વે–દ્રવ્ય
માવત:–જેમાં વ્યુત્પત્તિનિમિત્ત કે
પ્રવૃત્તિ નિમિત્ત ઘટતું હોય તે. - તત્ત–-તે
ચાર–વિભાગ - સૂત્રાર્થ: નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવરૂપથી એમનો એટલે . કે સમ્ય દર્શન આદિ અને જીવ આદિનો ન્યાસ એટલે કે વિભાગ થાય છે.
વિશેષાર્થ-સમજાતી . પ્રશ્નઃ નિક્ષેપ-ન્યાસ એટલે શું?
ઉત્તરઃ એક જ શબ્દ પ્રયોજન અથવા પ્રસંગ પ્રમાણે અનેક અર્થમાં વપરાય છે. દરેક શબ્દના ઓછામાં ઓછા ચાર અર્થ જોવામાં આવે છે. એ જ ચાર અર્થ એ શબ્દના અર્થસામાન્યના ચાર વિભાગ છે. અને એ વિભાગને જ “નિક્ષેપ” યા તો “જાસ” કહેવામાં આવે છે. . પ્રશ્ન : નિક્ષેપ જાણવાથી શું ફાયદો છે?
ઉત્તરઃ તેથી તાત્પર્ય સમજવામાં સરળતા થાય છે. એનાથી છે. એટલું પૃથક્કરણ થઈ જશે કે મોક્ષમાર્ગરૂપે સમ્ય દર્શન આદિ
- અર્થ અને તત્ત્વરૂપે જીવાજીવાદિ અર્થ અમુક પ્રકારના લેવા જોઈએ, - બીજા પ્રકારના નહિ. - પ્રશ્નઃ નામ-નિક્ષેપ કોને કહે?
' ઉત્તરઃ જે અર્થ વ્યુત્પત્તિસિદ્ધ નથી, પણ ફક્ત માતાપિતા અિથવા બીજા લોકોના સંકેત બળથી જાણું શકાય છે તે. અર્થ
નામ-નિક્ષેપ છે. ' - દાખલા તરીકે કોઈ એક એવી વ્યક્તિ છે, જેનામાં સેવક ગ્ય
કઈ પણ ગુણ નથી, પણ કેઈએ એનું નામ સેવક રાખ્યું છે. આ - નામ-સેવક છે. ' . '