________________
૨૦.
' ' તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા ઝડે જેઈ કહેવું કે આ મહાદેવનું મંદિર છે, અર્થાત હેતુને લઈને. વસ્તુ નકકી થાય તે અનુમાન-પ્રમાણ કહેવામાં આવે છે. '
આગમ: સદ્બુદ્ધિવાળા યથાર્થ ઉપદે જેમને આત' કહેવામાં આવે છે, આવા “આખ” પુરુષના કથનને આગમ પ્રમાણુ કહેવામાં આવે છે. (જૈન દર્શન) * . . મતિજ્ઞાનના સમાનાર્થક શબ્દ " ; मतिः स्मृतिः संज्ञा चिन्ताऽभिनिवोध इत्यनर्थान्तरम् । १३. (મતિ+સ્કૃતિઃ લંg+ચિન્તા+મિનિવો ઇતિમાનર્થmત્તર) '
શબ્દાર્થ : " તિ–મતિ-જ્ઞાન સ્મૃતિ યાદદાસ્તી, સ્મરણું : ' : સંજ્ઞા—સંકેત છે. ચિત્તા–ભવિષ્યના વિષયની વિચારણું મિનિ –સામાન્ય જ્ઞાન તિ–એ પ્રમાણે અનર્થાતર–એકાર્યવાચક
' . . . સૂત્રાર્થ–મતિ, સ્મૃતિ, સંજ્ઞા, ચિન્તા, અભિનિબોધ એ શબ્દ પર્યાય-એકાર્યવાચક છે - ' - * . વિશેષાર્થ-સમજૂતી :
પ્રશ્ન: કયા જ્ઞાનને મતિજ્ઞાન કહે? ઉત્તર જે જ્ઞાન વર્તમાન-વિષયક હોય તેને મતિજ્ઞાન કહે છે, પ્રશ્ન: સ્મૃતિ, સંજ્ઞા, ચિન્તા અને અભિનિબોધને સમજાવો,
ઉત્તર: સ્મૃતિ: પૂર્વમાં અનુભવેલી વસ્તુના સ્મરણનું નામ મૃતિ છે. આથી તે અતીત-વિષયક છે. ' ' સંજ્ઞા : પૂર્વમાં અનુભવેલી અને વર્તમાનમાં અનુભવાતી વસ્તુની
એકતાના અનુસંધાનનું નામ સંજ્ઞા અથવા પ્રત્યભિજ્ઞાન છે. આથી તે અતીત અને વર્તમાન ઉભય વિષયકે છે.'