________________
૨૪
તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા સરિ–શૈકા વિનાનું - છેતરામૂ–પ્રતિપક્ષ સહિત. : ' સુત્રાર્થ સેતર (પ્રતિપક્ષ સંહિત) એવા બહુ, બહુવિધ, ક્ષિપ્ર,
અનિશ્ચિત, અસંદિગ્ધ, અને ધ્રુવનાં અવગ્રહ, હા, અવાય અને ધારણારૂપ મતિજ્ઞાન હોય છે. બહુહીં છ અવગ્રહ છ ઈહા છ અવાય છે ધારણ અલ્પગ્રાહી
, , , , , બહુવિધગ્રાહી એકવિધગ્રહી -
સિમગ્રાહી [, અક્ષિપ્રગ્રાહી
અનિશ્ચિતગ્રાહી ;, - નિશ્ચિતગ્રાહી. - અસંદિગ્ધગ્રાહી .
y: સંદિગ્ધગ્રાહી . ' ધવગ્રાહી છે કે, અધૂવગ્રાહી . ,
પ્રશ્નઃ અવગ્રહ આદિના ભેદો વિગતવાર સમજાવો.
ઉત્તર: (૧બહને અર્થ અનેક છે અને અલ્પનો અર્થ એક છે. એટલે બહુગ્રાહી અવગ્રહ એટલે બહુગ્રાહી અવગ્રહ, બહુશાહી દવા, બહુગ્રાહી અવાય અને બહુગ્રાહી ધારણ કહેવાય. દષ્ટાંત તરીકે બહુમાં બે કે તેથી અધિક પુસ્તકાનું જાણપણું લેવું અને અલ્પમાં ઉપર પ્રમાણે એક પુસ્તકનું જાણુપર્ણ લેવું. ' . . '
" (૨) બહુવિધ: બહુવિધનો અર્થ અનેક પ્રકાર અને એકવિધનો અર્થ એક પ્રકાર. અર્થાત બહુવિધમાં આકાર, પ્રકાર, રૂપ, રંગ તથા જાડાઈ આદિમાં વિવિધતાવાળાં પુસ્તકોનું જ્ઞાન લેવું અને