________________
તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા માત્ર જે સામાન્ય જ્ઞાન હોય તેને અવગ્રહ કહે છે. અંધકારમાં કાંઈક સ્પર્શ થતાં “આ કાંઈક છે એવું જ્ઞાન તે અવગ્રહ કહેવાય છે, આથી તેને અવ્યક્ત જ્ઞાન કહેવાય છે. '' '' બહાર અવગ્રહથી ગ્રહણ કરેલા સામાન્ય વિષયને વિશેષરૂપે - નિશ્ચય કરવા માટે જે વિચારણા થાય છે અર્થાત જેને ધર્મની
વિચારણા તે ઈહા છે. ' - અવાય: ઈહા દ્વારા ગ્રહણ કરેલા વિષયનો કાંઈક અધિક નિશ્ચય તે અવાય છે.
' ધારણા અવાયરૂપ નિશ્ચય કર્યો પછી ધારી રાખવું તે ધારણા છે. આ પ્રશ્ન ઉપરની બાબત, દાખલે આપી સમજાવો. ' '' ઉત્તર : અવગ્રહમાં જ્યારે કોઈ ચીજનો સ્પર્શ થાય છે ત્યારે વિચારણા થાય છે કે આ કઈ ચીજનો સ્પર્શ છે. ઈહામાં તે સ્પર્શ દોરડાનો છે કે સર્પને એવો વિચાર થાય છે; કારણ કે સર્પ હોય તો - હાલે, આ કંઈ હાલતું નથી. એવામાં તે દોરડાનો સ્પર્શ છે, સર્પને નથી એવો નિશ્ચય થાય છે. ધારણામાં તે નિશ્ચયને અમુક સમય સુધી ધારી રાખવે તે છે. '
પ્રશ્ન : ઉપરને જે ક્રમ આપ્યો છે તે નિહંતુક છે કે સહેતુક છે?,
ઉત્તર: સહેતુક છે, કારણ કે તે ક્રમથી જ અવગ્રહ આદિની * ઉત્પત્તિ થાય છે. આ - અવગ્રહ અદિના ભેદો - बहु बहुविध क्षिप्रानिश्चितासंदिग्ध ध्रुवाणां सेतराणाम् । १६ ।
(बहु बहुविध+क्षिप्र अनिश्चित असंदिग्ध+ध्रुयाणाम्+सेतराणाम् )
।
'
'
: - : . શબ્દાર્થ
વર્--ઘણું ' ક્ષિ--જલદીથી
'' રવિઘણું પ્રકારે . નિશ્વિત શંકાયુક્ત