________________
તત્ત્વાર્થસૂત્ર–પ્રશ્નોત્તર દીપિકા
૨૫.
- એકવિધમાં એટલે એક પ્રકારમાં એક આકાર, રૂપ, રંગ આદિનું - જ્ઞાન લેવું.
(૩) ક્ષિપ્રગ્રાહી: ક્ષિપ્રત્રાહીમાં ક્ષચેપશમને લીધે જલ્દીથી જ્ઞાન પ્રાપ્ત કરે છે, જ્યારે અક્ષિપ્રગ્રાહીમાં મતિમંદને લીધે વિલંબથી જ્ઞાન પ્રાપ્ત કરે છે.
{
(૪) અનિશ્ચિતગ્રાહી : અનિશ્રિતત્રાહીમાં હેતુદ્રારા અનિર્ણિત (નિર્ણય વિનાને) અર્થ સમજવા અને નિશ્ચિતમાં હેતુથી નિર્ણય--અર્થે સમજવા.
(૫) અસંદિગ્ધગ્રાહી: અસંદિગ્ધગ્રાહીમાં નિશ્ચિત અર્થ સમજવા.દાખલા તરીકે આ ચંદનના સ્પર્શે છે, ફૂલના નહિ. જે સંદેહયુક્ત હોય તે બધાં અનિશ્ચિત સમજવાં.
પ્રશ્નઃ અનિશ્ચિત અને અસંદિગ્ધમાં શે ફેર સમજવે? ઉત્તર : અનિશ્રિતમાં હેતુકારા અનિર્ણિત અર્થ સમજવા, અસંદિગ્ધમાં અસંદેહયુક્ત સમજવા:
J
(૬) ધ્રુવગ્રાહી : ધ્રુવગ્રાહીમાં ધ્રુવના અર્થ અવસ્યું ભાવી છે અને અંધવના અર્થ કદાચિત ભાવી સમજવા. સામગ્રી પ્રાપ્ત થયે વિષયને અવશ્ય જાણનારાં ઉક્ત ચારે જ્ઞાન ધ્રુવાહી અવગ્રહ આદિ કહેવાય છે અને ક્ષયેાપશમની મંદતાના લીધે જ્યારે કાઈ વાર ગ્રહણ કરે અને કોઈ વાર ન કરે ત્યારે તે અવગ્રાહી કહેવાય.
ઉપરોક્ત બાર ભેદેશને આ પ્રમાણે અવગ્રહ, હા, અવાય અને ધારણા જોડવાં અને તે પ્રમાણે જ્ઞાનની તરતમતા સમજવી.
પ્રશ્ન: ઉપરોક્ત ભેદ પૈકી ભેદ-વિષયની વિવિધતા ઉપર ઉંટલા ભેદ અવલંબિત છે અને ક્ષયે।પશમની વિવિધતા ઉપર કેટલા ભેદ અવલંબત છે?
ઉત્તર : મહુ, અલ્પ, બહુવિધ અને અલ્પવિધ એ ચાર ભેદ