________________
' તરવાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
. પ્ર. નૈયાયિક દૃષ્ટિએ પ્રમાણનું સ્વરૂપ કહો! : ' ઉત્તરઃ “મીતે નેતિ પ્રમાણ” જે વડે વસ્તુ તત્ત્વને બર- * * “ બાર નિશ્ચય થાય છે તે પ્રમાણ છે. તેના બે ભેદ છેઃ (૧) પ્રત્યક્ષ
અને (૨) પક્ષ મન સહિત જે ચક્ષુ આદિ ઈથિી ભળાય છે - તે પ્રત્યક્ષ છે. અને જે પ્રત્યક્ષથી ઉલટું છે તે પક્ષ જ્ઞાન છે. પરોક્ષ - આ વિષયોને અવધ પક્ષ પ્રમાણથી થાય છે. પ્રત્યક્ષને અગ્લિશમાં - Direct અને પક્ષને Indirect કહે છે,
પક્ષના પાંચ ભેદો છે: (૧) સ્મરણ, (૨) પ્રત્યભિજ્ઞાન, (૩) - તર્ક, (૪) અનુમાન અને (૫) આગમ.
મરણ: પૂર્વે અનુભવ કરેલી વસ્તુની યાદી થવી તે સ્મરણ છે.
પ્રત્યભિજ્ઞાન : એવાઈ ગયેલી વસ્તુ જ્યારે હાથ, આવે છે ? ' ' ત્યારે “તે જ આ” એવું જે જ્ઞાન કુરે છે તે પ્રત્યભિજ્ઞાન છે.
સ્મરણ થવામાં પૂર્વે થયેલો અનુભવ જ કારણભૂત છે જ્યારે - પ્રત્યભિજ્ઞાન થવામાં અનુભવ અને સ્મરણ એ બને સમાયેલાં છે; ફેઈ વ્યક્તિ જોયેલી હોય તે સામી મળે ત્યારે કહીએ કે આ જ વ્યક્તિ મેં જોઈ હતી, અર્થાત એમાં અનુભવ અને સ્મરણ સમાયેલાં છે.”
: - તર્ક: જે વસ્તુ જેનાથી જુદી પડતી નથી, જે વસ્તુ જેના - - વગર રહેતી નથી તે વસ્તુનો તેની સાથે જે સહભાવ (સાથે
રહેવારૂપ) સંબંધ છે તે સંબંધનો નિશ્ચય કરી આપનાર તર્ક છે.
દાખલા તરીકે ધૂમ અસિ વિના હોતો નથી, તે વિના રહેતું નથી, . આ સંબંધને અનુભવ કરવામાં આવે છે ત્યારે તેને શાસ્ત્રમાં વ્યાતિ
કહે છે. ધૂમને સંબંધ પ્રથમ અગ્નિ સાથે દેખ્યો ના હોય ત્યાં સુધી ધૂમ દેખાવા છતાં પણ અગ્નિનું અનુમાન થઈ શકે નહિ.
- અનુમાન અનુમાન એટલે જે વસ્તુનું અનુમાન કરવું હોય તે વસ્તુને છેડી નહિ રહેનાર તેનો હેતુ દાખલા તરીકે ભગવો
* *
*