________________
તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા ' ' સૂત્રાર્થ (૧૦) તે (એટલે કે પાંચ પ્રકારનું જ્ઞાન) બે પ્રમાણરૂપ છે.
' (૧૧) પ્રથમનાં બે જ્ઞાન પરોક્ષ પ્રમાણ છે. - , (૧૨) બાકી બધાં જ્ઞાને પ્રત્યક્ષ પ્રમાણ છે. ' ' - વિશેષાર્થ-સમજતી ' ': પ્રશ્ન : પ્રત્યક્ષ અને પરોક્ષ જ્ઞાન કોને કહેવાય ? '
: ઉત્તરઃ જે જ્ઞાન પ્રક્રિય અને મનની સહાયતા સિવાય જ ફકત આત્માની મતાના બળથી ઉત્પન્ન થાય છે તે પ્રત્યક્ષ છે અને -
જે જ્ઞાન ઈદ્રિય અને મનની સહાયતાથી ઉત્પન્ન થાય છે તે . ' પક્ષ જ્ઞાન છે. . !
પ્રશ્ન: પરક્ષ ક્યાં જ્ઞાન છે?
ઉત્તર : મતિ અને શ્રુત બન્ને પરોક્ષ જ્ઞાન છે. '' - પ્રશ્નઃ પ્રત્યક્ષથી કયાં જ્ઞાન છે ' : - ઉત્તર: અવધિ, મન:પર્યાય અને કેવળજ્ઞાન એ પ્રત્યક્ષ જ્ઞાન છે. '
. પ્રશ્ન : નયચક્રસાર(શ્રીમદ્દ દેવચંદ્રજી કૃત)ના આધારે પ્રમાણનું " સ્વરૂપ કહો. ' ' . . . . .
. - ઉત્તરઃ સર્વનયના સ્વરૂપને ગ્રહણ કરનાર તેમ સર્વ ધર્મનું જાણુ- . પણું જેમાં છે એવું જે જ્ઞાન તેને પ્રમાણ કહીએ. .
; પ્રમાણે જે છે તે માપવાનું નામ છે. ત્રણ જગતના સર્વે પ્રમેય* * ને માપવાનું પ્રમાણ તે જ્ઞાન છે, અને તે પ્રમાણને કર્તા આત્મા "
તે પ્રમાતા છે, અને તે પ્રત્યક્ષ આદિ પ્રમાણે સિદ્ધ છે. પ્રમાણના મૂળ બે ભેદ છે : એક પ્રત્યક્ષ અને બીજું પરોક્ષ. તેમાં જે સ્પષ્ટ આ જ્ઞાન છે તે પ્રત્યક્ષ છે અને અસ્પષ્ટ જ્ઞાન છે તે પરેલ છે. આત્મા
ના ઉપયોગથી ઇન્દ્રિયની પ્રવૃત્તિ વિના જે જ્ઞાન થાય છે તે પ્રત્યક્ષ " છે. તેના બે ભેદ છે. (૧) દેશપ્રત્યક્ષ અને (૨) સર્વપ્રત્યક્ષ. અવધિ
જ્ઞાન તથા મન પર્યાય જ્ઞાન તે દેશપ્રત્યક્ષ છે. અવધિ જ્ઞાન પુગલના