________________
૧૦
- તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા પ્રશ્નઃ સ્થાપના-નિક્ષેપ એટલે શું?
. ઉત્તર : જે વસ્તુ મૂળ, વસ્તુની પ્રતિકૃતિ, મૂર્તિ અથવા ચિત્ર હોય અથવા જેમ મૂળ વસ્તુનો આરોપ કરાયો હોય તે સ્થાપનાનિક્ષેપ છે. જેમકે કોઈ સેવકનું ચિત્ર, છબી અથવા મૂર્તિ એ સ્થાપના-સેવક છે. . : : -
પ્રક્ષક દ્રવ્ય-નિક્ષેપ કોને કહે ? '
ઉત્તર: જે અર્થ ભાવ-નિક્ષેપનો પૂર્વરૂપ અથવા ઉત્તરરૂપ. હોય તે દ્રવ્યનિક્ષેપ છે, જેમકે એક એવી વ્યક્તિ હોય કે જે વર્તમાનમાં સેવાકાર્ય કરતી નથી, પણ જેણે કાં તો ભૂતકાળમાં સેવા કરી છે ? અથવા કરનાર છે. તે દ્રવ્ય-સેવક છે. '
પ્રશ્ન ભાવ-નિક્ષેપ કોને કહે? '
ઉત્તરઃ જે અર્થમાં શબ્દનું વ્યુત્પત્તિ-નિમિત્ત કે પ્રવૃત્તિ-નિમિત્ત . બરાબર ઘટતું હોય તે ભાવ-નિક્ષેપ છે. જેમકે એક એવી વ્યક્તિ છે કે જે સેવક યોગ્ય કાર્ય કરે છે તે ભાવ-નિક્ષેપ કહેવાય છે.
- પ્રશ્ન : સમ્ય દર્શન આદિ મોક્ષમાર્ગના અને જીવ અજીવ આદિ તત્તવોના જે ચાર વિભાગ-નિક્ષેપ સંભવે છે તે અત્રે કેવા લેવા ? -
ઉત્તરઃ ચાલુ પ્રકરણમાં તે ભાવરૂપે સમજવાના છે. આ પ્રશ્ન : ટૂંકમાં નામ સંબંધી હકીકત સમજાવો. .
* ઉત્તરઃ નામો બે જાતનાં છે. યૌગિક અને રૂઢ. રાઈઓ, કલઈગર વગેરે યૌગિક છે. ગાય, ઘોડે વગેરે રૂઢ શબ્દો છે. યૌગિક ' . શબ્દો એ વ્યુત્પત્તિ-નિમિત્ત છે અને રૂઢ શબ્દો એ પ્રવૃત્તિ-નિમિત્ત છે. કારણ કે, તેને અર્થ રૂઢિ પ્રમાણે થાય છે. તવને જાણવાના ઉપાય ' .
'
(માળ++અધિm).