________________
૧૪
- તવાર્થસૂત્ર પ્રશ્નોત્તર દીપિકા અપાદ્ધ પુગલ પરાવર્તન સમજવો જોઈએ; કેમકે સમ્યક્ત્વ ચુત, (દર) થઈ ગયા પછી ફરીથી તે જલદીમાં જલદી અંતમંદૂર્તમાં પ્રાપ્ત કરી શકાય છે અને એમ ના થાય તો છેવટે અપાદ્ધ પુગલ પરાવર્તન : પછી અવશ્ય પ્રાપ્ત થાય છે, પરંતુ વિવિધ જીવની અપેક્ષાએ તો વિરહકાળ બિલકુલ હોતો નથી, કેમકે વિવિધ માં તો કાઈ અને કોઈને સમ્યગૂ દર્શન પ્રાપ્ત થતું જ રહે છે. " , " .
પ્રશ્ન: પુદ્ગલ પરાવર્ત એટલે શું? .
ઉત્તરઃ જીવ પુદ્ગલોને ગ્રહણ કરી શરીર ભાષા, મન અને શ્વાસોચ્છવાસરૂપે પરિણભાવે છે. જ્યારે કોઈ એક જીવ જગતમાંના સમગ્ર પુગલ પરમાણુઓને આહારક શરીર સિવાય બીજ શરીરેરૂપ તથા ભાષા શ્વાસોશ્વાસ રૂપે પરિણુમાંવી પરિણાવી મૂકી દે અને એમાં એટલે કાળ લાગે તે પુદ્ગલ પરાવર્ત સમજવું જોઈએ...
પ્રશ્નઃ ઔપશમિક કરતાં ક્ષાપશમિકને શુદ્ધ કહ્યું છે તેનું " કારણ શું? - - -
- • : ઉત્તરઃ તે પરિણામની અપેક્ષાએ શુદ્ધ નથી પરંતુ સ્થિતિની. - અપેક્ષાએ કહેલું છે, કારણ કે પરિણામની દષ્ટિએ તો ઔપશમિક જ !
વધારે શુદ્ધ છે, લાપશમિક સમ્યકત્વ વખતે મિથ્યાત્વને પ્રદેશોદય હાય છે જ્યારે પથમિક સમ્યકત્વ વખતે તો કોઈ પણ
જાતને મિથ્યાત્વ મોહનીયનો ઉદય હોતા નથી છતાં પમિક . કરતાં ક્ષાપશમિશ્ની સ્થિતિ ઘણી લાંબી છે એટલે એને એ અપેક્ષા. એ વિશુદ્ધ પણ કહી શકાય.
* * * * * . . પ્રશ્નઃ અંતર્મુર્ત કોને કહે
" - ઉત્તર: નવ સમયથી માંડી બે ઘડી ૪૮ મિનિટમાં એક સભ્ય ઓછો હોય ત્યાં સુધીના વખતને અંતર્ત કહે છે. નવ સમય એ જઘન્ય અંતર્મુહૂર્ત અને એક સમય ઓછી બે ઘડી એ ઉત્કૃષ્ટ અંતર્મુર્ત. વચલા બધા સમયે મધ્યમ અંતર્મુહૂર્ત.