________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા ઉત્તરઃ પુણ્ય અને પાપ બને તો આસ્રવ અથવા બંધ તવમાં અંતર્ભાવ કરીએ તો સાત તો થાય. '
પ્રઃ પુણ્ય અને પાપ બંનેને દ્રવ્ય અને ભાવરૂપથી સમજાવો. .
ઉત્તરઃ શુભ કમંપુદ્ગલ દ્રવ્યપુણ્ય છે, અશુભ કર્મપુદ્ગલ દ્રવ્યપાપ છે. દ્રવ્યપુણ્યનું કારણ શુભ અધ્યવસાય જે ભાવપુર્ણ કહેવાય છે, અને અશુભ અધ્યવસાય તે ભાવપાપ કહેવાય છે. , પ્રશ્નઃ તત્વ શબ્દનો અર્થ શો? ઉત્તરઃ અનાદિ અનંત (સ્વતંત્ર ભાવ).
પ્રશ્ન: આસવથી લઈ મોક્ષ સુધીનાં પાંચ તો જીવ–આજીવની માફક સ્વતંત્ર નથી, તે પછી તેમને તવમાં ગણવાનું શું કારણ?
ઉત્તરઃ અહીં તત્વ શબ્દનો અર્થ અનાદિ, અનંત અને સ્વતંત્ર ભાવ નથી કિન્તુ મોક્ષપ્રાપ્તિમાં ઉપયોગી થાય એવું ‘ય’ એવો છે. અને આ શાસ્ત્રનો મુખ્ય વિષય પણ મોક્ષનો છે, જેથી મેના વિષયમાં પક્ષના જિજ્ઞાસુઓ માટે જે વસ્તુઓનું જ્ઞાન આવશ્યક છે એ જ વસ્તુઓને અહીં તત્વ તરીકે ગણાવી છે.
પ્રશ્ન: સાતે તોથી શું સૂચિત થાય છે ? "
ઉત્તર : જીવ તત્ત્વથી મોક્ષના અધિકારીને નિર્દેશ થાય છે. અજીવ જડ હોવાથી એમ સૂચિત થાય છે કે તે મોક્ષમાર્ગના ઉપદેશનું અધિકારી નથી, બંધતત્ત્વથી મેક્ષનો વિરોધી ભાવ, અને આસ્રવ તત્ત્વથી એ વિરોધી ભાવનું કારણ બતાવ્યું છે. સંવર નિર્જરા તત્ત્વથી મોક્ષનો ક્રમ બતાવ્યો છે. નિક્ષેપાને નામનિશ
नामस्थापनाद्रव्यमावतस्तन्न्यासः।५। (નામ+પાવનારૂ-માવતઃકતત્તમચાર)