________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા .. પ્રતીત્યસત્ય, માયા વગેરે કાલ્પનિક પદાર્થોને પણ વાસ્તવ તરીકે ગણાવ્યા છે તેથી કોઈ પણ પ્રકારનું પ્રયોજન સરતું નથી તેને નિરાસ કરવા માટે તત્ત્વભૂત એટલે વાસ્તવિક અર્થ એ તત્ત્વાર્થ એ પ્રમાણે કહ્યું છે. '
. . . . પ્રશ્ન: તત્ત્વાર્થસૂત્રને ઉદ્દેશ શું છે? ..
ઉત્તર: તેનો ઉદ્દેશ મોક્ષસુખ મેળવવાનો છે. પ્રાણીમાત્ર સૌકાઈને સુખ ગમે છે. તેમાં સાચું કે સ્વાધીન સુખ કયું, અને કે પરાધીન સુખ કર્યું તેની ઘણા છેડાને ખબર પડે છે, જેથી મેક્ષાથએ તે પ્રશ્ન જાણવાની આવશ્યકતા છે.
સુખોને મુખ્ય બે પ્રકાર છે: (૧) બાહ્ય અને (૨) આત્યંતર, ઇકિયાદિ વિષયને વિષે- જે સુખનું ભાન થાય છે તે ક્ષણિક છે અને બાહ્ય સુખ છે, તે સુખાભાસ છે અને તે પરાધીન સુખ છે; કારણ કે તે વાસના કે ઈચ્છાને આધીન છે, જ્યારે આત્યંતર સુખ તે આત્મિક આનંદ ગણાય છે. તે ધર્મથી ઉત્પન્ન થાય છે. તે સ્વાધીન અને શાશ્વત સુખ છે અને તેનાથી જ મેંક્ષસુખ પમાય છે માટે તે જ સાચું સુખ છે. મોક્ષનાં સાધનો - सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः ।१।। (સભ્ય+દર્શન+જ્ઞાનૈશ્વરિત્રન+મોક્ષ+મા)
આ શબ્દાર્થ —સત્ય-વિશુદ્ધ
–તત્ત્વના યથાર્થ વિવેકની
- ' અભિરૂચિ , જ્ઞાન-જ્ઞાન . . . , ચારિત્ર –સ્વરૂપ-રમણતા : મોક્ષ-મુક્તિ * મા–રસ્તો
સૂત્રાર્થ સમ્યગદર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમ્યફ ચારિત્ર એ. * ત્રણે મળી મેક્ષનું સાધન છે. * * * *