________________
'
જ નમઃ
શ્રી તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
" ભાગ ૧ લો - અધ્યાય ૧ પ્રશ્ન: તત્ત્વાર્થ એટલે શું?
ઉત્તર: તત્વાર્થ એટલે તત્ત્વભૂત પદાર્થ. તત્ત્વાર્થ શબ્દ તત્વ અને અર્થ એ બે શબ્દો મળીને બોલે છે. તેમાં તત્ત્વ એટલે અનાદિ અનન્તભાવ, સ્વતંત્રભાવ અને અર્થ એટલે દિવ્ય. અર્થાત જે અનાદિ અનન્ત જડ અને ચેતનસ્વરૂપ પદ્ધ તે તસ્વાર્થ છે. આ પ્રશ્ન અર્થ કહેવાથી પણ પદ્ધો સમજી શકાય છે તો પછી તત્ત્વ કહેવાનું પ્રયોજન શું છે?
ઉત્તરઃ અર્થ શબ્દના અનેક અર્થે છે. અર્થ શબ્દાર્થ, ધન, પ્રયોજન અને પદાર્થ ઇત્યાદિ. એટલે અર્થસૂત્ર એ પ્રમાણે કહેવાથી અર્થને અર્થમાં બાહ થવાને સંભવ છે. તે ન થાય માટે તત્ત્વ શબ્દ છે. એટલે ઉત્પાદ, વ્યય ને ધ્રૌવ્ય જેમાં છે તે તત્ત્વાર્થ છે વાસ્તપણે એ પદ્ધ જ છે. તીર્થસ્થાપના સમયે મુખ્ય ગણધર ત્રણ વખત પ્રદક્ષિણાપૂર્વક ભગવંતને પ્રશ્ન કરે છે કે મય વિત્ત? ઉત્તરમાં ભગવંત ત્રણ વખત અનુક્રમે ૩જોવા, વિરામેરૂંવા અને યુવા એ ઉત્તરે આપે છે. તેમાં પણ તત્ત્વ શું છે? તેને સ્પષ્ટ ઉત્તર છે.' જ્યાં ઉત્પાદ, વ્યય ને ધ્રોગ્ય નથી તે તત્ત્વ નથી, તેમાં તત્ત્વ નથી.. " - પ્રશ્નઃ ત્યારે શું અતર્વભૂત પણ પદાર્થો છે?
ઉત્તરઃ હા, કેટલાએક દાર્શનિકોએ સામાન્ય, વિશેષ, સમવાય,