________________
- તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
- ' વિશેષાર્થ-સમજુતી પ્રશ્નઃ મોક્ષનું સ્વરૂપ શું છે? , ' ઉત્તરઃ બંધનાં કારણોનો અભાવ તે મોક્ષ છે. તેથી આત્મ- વિકાસ પરિપૂર્ણ થાય છે. ટૂંકાણમાં જ્ઞાન અને વીતરાગ ભાવની - પરાકાષ્ઠા એ જ મોક્ષ છે. ' પ્રશ્ન : સમ્યગ દર્શન એટલે શું?
- ઉત્તર: જેનાથી તત્ત્વની અર્થાત સત્યની પ્રતીતિ થાય, જેનાથી હેય એટલે છોડી દેવા ગ્ય અને ઉપાદેય એટલે આદરવા ગ્ય- તત્વના યથાર્થ વિવેકની અભિરુચિ થાય તેને સમ્યગ દર્શન કહે છે.' . પ્રશ્ન : સમ્યગ જ્ઞાન એટલે શું? ' . ' . '
ઉત્તરઃ નય અને પ્રમાણથી થનારું છાદિ તત્વોનું યથાર્થ . જ્ઞાન તે સમ્યગ જ્ઞાન કહેવાય છે. : પ્રશ્નઃ સમ્યફ ચારિત્ર એટલે શું?
. ઉત્તરઃ રાગ, દ્વેષ અને પેગિની નિવૃત્તિ થવાથી જે સ્વર * : રમણતા થાય તે સમ્યફ ચારિત્ર કહેવાય.
. . - ' - પ્રશ્નઃ જ્ઞાન, દર્શન અને ચારિત્રના સહસાથે રહેવાપણું)" થી શું પ્રાપ્ત થાય છે?
ઉત્તર : ઉપરોક્ત ત્રણે સાધનો (જ્ઞાન, દર્શન અને ચારિત્રો જ્યારે પરિપૂર્ણ રૂપમાં પ્રાપ્ત થાય ત્યારે જે સંપૂર્ણ મોક્ષનો સંભવ છે.
પ્રશ્નઃ શેલેશી અવસ્થા એટલે શું?... " - ઉત્તરઃ શિલેશી અવસ્થા એટલે આત્માની એક એવી અવસ્થા
" કે જેમાં ધ્યાનની પરાકાષ્ઠા(અંતિમ પરિસ્થિતિ)ને કારણથી મેર - સરખી નિષ્કપતા કે નિશ્ચલતા આવે તેને. શૈલેશી અવસ્થા કહે છે. '
પ્રશ્ન : યોગ એટલે શું? ઉત્તર : યોગ એટલે માનસિક, વાચિક અને કાયિક ક્રિયા. :