________________
૨૯
અયાધ્ય ૩જો અને ૪થા
પૃષ્ટ ૧૧૫ થી ૧૭૩ સુધી
ત્રીજા અને ચેાથા અધ્યાયમાં (૧) અધેાલાકના વિભાગે, તેમાં વસતા નારક જીવે અને તેમની દશા તથા જીવનમર્યાદા વગેરે. (૨) દ્વીપ, સમુદ્ર, પર્વત, ક્ષેત્ર આદિ દ્વારા મધ્યક્ષેાકનું ભૌગેાલિક વર્ણન, તથા તેમાં વસતા મનુષ્ય, પશુ, પક્ષી આદિના જીવનકાલ. (૩) દેવની વિવિધ જાતિ, તેમનેા પરિવાર, ભાગ, સ્થાન, સમૃદ્ધિ, જીવનકાલ અને જ્યેાતિમંડળ દ્વારા ખગેાળનું વર્ણન.
અધ્યાય મા
પૃષ્ટ ૧૭૪થી ૨૩૫ સુધી
અધ્યાય પાંચમામાં (૧) દ્રવ્યના પ્રકારા, તેમનું પરસ્પર સાધર્યુંવૈધર્મ્સ, તેમનું સ્થિતિક્ષેત્ર અને તે દરેકનું કાર્ય. (૨) પુદ્ગલનું સ્વરૂપ, તેના પ્રકાર અને તેની ઉત્પત્તિનાં કારણેા. (૩) સત્ અને નિત્યનું સહેતુક સ્વરૂપ. (૪) પૌદ્ગલિક બંધની યેાગ્યતા અને અયેાગ્યતા. (૫) દ્રવ્ય સામાન્યનું લક્ષણ, કાલને દ્રવ્ય માનનાર મતાંતર અને તેની ષ્ટિએ કાળનું સ્વરૂપ. (૬) ગુણ અને પરિણામનાં લક્ષણા અને પરિણામના પ્રકાર.