________________
મેળવે છે મીંઢવે છે કે અરે ! આ રાગ દુઃખરૂપ છે- એમ ક્રમબધ્ધ માનનારા આનંદની દૃષ્ટિપૂ'ક રાગને દુઃખરૂપ જાણે છે, રાગની મીઠાસ ઉઠી ગઇ છે. જેને રાગમાં મીઠાસ પડી છે અને પહેલાં અજ્ઞાનમાંરાગને ટાળવાની ચિંતા હતી તે પણ ક્રમબદ્ધ ક્રમબદ્ધ કરીને મટી ગઇ છે તેને તે મિથ્યાત્વની પુષ્ટિ વધી છે. મિથ્યાત્વને તીત્ર કર્યાં છે. રાગ મારા નથી એમ કહે અને આનદસ્વરૂપની દૃષ્ટિ નથી તે તેણે તે મિથ્યાત્વને વધાર્યુ છે. ભાઈ ! આતા ઋચા પારા જેવું વીતરાગનુ સૂક્ષ્મ રહસ્ય છે, અંતરથી પચાવે તેા વીતરાગતાની પુષ્ટિ થાય અને તેનુ રહસ્ય ન સમજે તે મિથ્યાત્વને પુષ્ટ કરે.
(૧૫)
સમયસારજી પ્રથમ હાથમાં આવતાં, કુંદકુંદ આચાયૅ મહાવિદેહમાં બિરાજતાં સીમંધર ભગવાનના સાક્ષાત દર્શન કરીને અહીં આવીને શાસ્ત્ર રચેલ છે તેથી તેમના આગમ પરમ માન્ય છે- એ ફ્રુટનેટ વાંચતાં જ એખ થઇ ગયુ` કે “આ મારા ઘરની જ વાત છે.”
આતા અંતરમાંથી આવેલી વાતુ છે અને એમજ છે. કુદદાચાય` અને સીમધર ભગવાનના ભેટા પ્રત્યક્ષ થઈને આવેલ વાતુ છે, અધરા-અધ્ધરની વાતુ નથી, એ.... આ વાતુ ાડો ને અબજો રૂપિયા દેતાં મળે એવી નથી, ચક્રવર્તીના રાજ્ય ફુલેતે પણ મળે એવી નથી
(૭૯-૮૦)
૪