________________
v.Ymp ·
જેમ સજ્ઞને લેાકાલેાક જ્ઞેય છે. લોકાલોકને સર્વજ્ઞ જાણે છે, તેમ સર્વજ્ઞ સ્વભાવીને દ્રષ્ટિમાં લીધા છે એવા સભ્યષ્ટિ સજ્ઞની જેમ રાગને જાણેજ છે. સનને જાણવામાં લોકાલોક નિમિત્ત છે, તેમ સમ્યગ્દષ્ટિને જાણવામાં રાગ નિમિત્ત છે. સમ્યદ્રષ્ટિ રાને કરતાજ નથી પણ લેાકાલેકને જાણનાર સજ્ઞની જે સમ્યદ્રષ્ટિ રાગને જાણે જ છે. આમ વસ્તુસ્થિતિ છે અને આમજ અંદરથી બેસે છે, આમજ અંદરથી આવે છે અને આમજ વસ્તુની સ્થિતિ છે. આ વાત ત્રણ કાળ ત્રણ લેાકમાં ફરે તેમ નથી.
(૪૩)
સજ્ઞના નિર્ણય કરવા જાય, આદર કરવા જાય, વિશ્વાસ કરવા જાય, પ્રશંસા કરવા જાય, ચિ કરવા જાય ત્યાં જ પાતાના સના સ્વભાવને નિણ્ય થઇ જાય છે. એજ પુરુષાર્થ આવ્યો.
(૪૮)
(
ખરેખર તેા વિકારી પાઁય પર્યાયને કારણે થાય છે. નાયક પ્રભુ એને પણ જાણનાર-દેખનાર છે, અને
સવરનિર્જરાની પર્યાય પણ પર્યાયને કારણે થાય છે. અને માક્ષની પર્યાય પણ પર્યાયને કારણે થાય છે. મેક્ષમાને કારણે મેક્ષ થાય છે એમ કહેવુ એ પણ વ્યવહાર છે. ખરેખર તેા પર્યાયની લાયકાતના સંરહે
થાય છે.
(૫૧)