________________
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
પ્રથમ અધ્યાય
(તૃતીય પાદ) બે વ્યંજનો જ્યારે એકબીજા સામસામે આવે ત્યારે તેના ઉચ્ચારણમાં જે ફેરફાર થાય છે તેનું નામ “વ્યંજન સંધિ.” આ આખા ત્રીજા પાદમાં વ્યંજન સંધિને લગતા નિયમો આપેલા છે.
તૃતીય શરૂાશા અગાઉના બીજા પાદના વારાફ૮ મા નિયમમાં જે “ન વા’ (ન-નિષેધ, વા-વિક પદ મૂળ્યું છે, તેને સંબંધ આ સૂત્રમાં પણ સમજવાનો છે. જે સૂત્રમાં વા પદ હોય તેને—વા પદને—સંબંધ માત્ર તેની નીચેનાં બે સૂત્ર સુધી જ જાય છે, જ્યારે વ પદ જે સત્રમાં હોય તે સત્રથી નીચેનાં અનેક સૂત્રો સુધી–જ્યાં સુધી જરૂર હોય ત્યાંસુધી ન યા પદને સંબંધ સમજવાને છે.
૧રર૭ મા નિયમમાં જે ઘanત્તે પદ છે તેને પણ સંબંધ આ પાદના પ્રથમ સૂત્રમાં સમજવાનું છે અને આ સુત્ર પછીનાં પણ સૂત્રોમાં તે વાસ્તે પદને સંબંધ સમજવાનો છે.
૧૨ ૪૧ મા નિયમમાં જે “અનુનાસિક પદ જણાવ્યું છે તેનો સંબંધ આ પ્રથમ સૂત્રમાં અને તેની નીચે આવેલા છઠ્ઠા સત્રમાં પણ સમજવાનો છે.
પદને છેડે આવેલા વર્ગના ત્રીજા અક્ષરને બરાબર સામે વગને પાંચમે અક્ષર આવેલ હોય તો ત્રીજા અક્ષરને બદલે તેને (ત્રીજા અક્ષરને) મળતો આવે છે એટલે તેના સમાન સ્થાનવાળો વર્ગનો પાંચમો અનુનાસિક અક્ષર વિકલ્પ બોલાય છે. વાર + વાતે = વા ૩ર અથવા વા તે –-વાણી–સરસ્વતી-અવાજ કરે છે, વક + ઇમ્ = કુર્માસ્ત્રમ્ અથવા ઋવું મમ્-દિશાઓનું મંડળ.
પ્રત્ય ફારૂારા. પદને છેડે આવેલા વર્ગના ત્રીજા અક્ષરની બરાબર સામે પ્રત્યયને આદિભૂત એવો પાંચમો અક્ષર એટલે હું ગ ળ ન મ માને કઈ પણ વ્યંજન આવે તે ત્રીજા અક્ષરને બદલે તેને (ત્રીજા અક્ષરને) મળતો આવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org