________________
લgવૃત્તિ-દ્વિતીય-અધ્યાય-દ્વિતીય પાદ [૨૧૭
દેન્ચર્થ વા / ૨ / ૨ ૨૬ પૃદ્ ધાતુના કર્મને વિકલ્પ સંપ્રદાન સમજવું.
કુખ્યઃ કુવાળ વા કૃતિ-પુષ્પની સ્પૃહા કરે છે.–અહી પુષ્પરૂપ કર્મ સંપ્રદાન હોવાથી ચોથી વિભક્તિમાં પણ આવેલ છે. જે રારા ૨૬ શુ-કુષ્ય- Sજુથાર્થ વૃતિ પર | ૨ા ૨ા ૨૭ છે.
પ્રયોગમાં ક્રોધાર્થક, દ્રોણાર્થક ઈર્ષ્યાર્થક અને અસૂયાર્થક ધાતુ વપરાયેલા હોય અને એ પ્રયોગોમાં જેના પ્રત્યે ક્રોધ થતો હોય, દ્રોહ થતા હોય, ઈર્ષ્યા થતી હોય કે અસૂયા થતી હોય તેને સંપ્રદાન સમજવું.
ક્રોધ-અસહનશીલતા. દ્રોહ-કેઈનું ખરાબ કરવું. ઈર્ષા–બીજાની ઉન્નતિ જોઇને ચિત્તમાં બળતરા થવી. અસૂયા– ગુણ હોવા છતાં દોષે કાઢવા.
શ૦ –મૂળસૂત્રમાં તે માત્ર ૨ ગતિ હોઃ એટલું જ લખેલ છે છતાં જેના પ્રત્યે દ્રોહ થતો હોય” “જેના પ્રત્યે ઈર્ષા થતી હેય” વગેરે અર્થ શી રીતે સમજવો ? સમા–દ્રોહ ઈર્ષ્યા વગેરે કપ વિના સંભવતાં જ નથી માટે જે
જાણ વગર જ ગત સ્રોઃ એટલું જ લખવાથી એ પ્રતિ રોહઃ ચ ફર્થો વગેરે બધું જ આવી જાય છે.
મૈત્રાય ધ્યતિ–મિત્ર ઉપર ક્રોધ કરે છે. ત્રિ સ્થિતિ-મૈત્ર ઉપર દ્રોહ કરે છે. મૈત્રાય ફ્રષ્યતિ–મિત્ર ઉપર ઈર્ષ્યા કરે છે મિત્રાચ મજૂતિ–મૈત્ર ઉપર અસૂયા ક્રરે છે.
આ બધાં વાક્યોમાં મૈત્ર પ્રત્યે ક્રોધ છે, દ્રોહ છે, દષ્ય છે અને અસૂયા છે માટે તે સંપ્રદાન થવાથી તેને ચોથી વિભક્તિ લાગી છે. મન કુણ્યતિ–મન વડે ક્રોધ કરે છે.–અહીં જેના પ્રત્યે ક્રોધ કરે છે
તેનો નિર્દેશ નથી. “મન વડે ક્રોધ કરે છે એ પ્રયોગમાં
મન “કરણ” હેવાથી તેને ત્રીજી વિભક્તિ આવી. શિષ્યસ્ય વ્યંત વિનયાર્થ-વિનય માટે શિષ્ય ઉપર કોપ કરે છે.–અહીં
કોપ કરનાર ગુરુ અસહનશીલ નથી તેથી તે ખરા અર્થમાં એટલે દ્વેષ બુદ્ધિથી શિખ ઉપર કેપ કરતા નથી તેથી શિષ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org