________________
૨૨૮] સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
- તે તેન-તેણે કર્યું અર્થાત્ તે કશું કરવાનો નથી અથવા તેના કરવાથી કશું વળવાનું નથી.
વુિં તેન–જવાથી શું ? અર્થાત્ જવાથી કશું સધાવાનું નથી. છે ૨ા ૨ / ૪૭
જે માનવાssધારે છે ૨ ૨ | ૪૮ | કાલવાચી નક્ષત્ર અર્થવાળા ગણ નામને આધાર અર્થમાં ત્રીજી વિભક્તિ વિકલ્પ લાગે.
પુષ્યા પુગે યા પાચમ્ મરૂનીયાત-પુષ્ય નક્ષત્રના કાળ વડે અથવા પુષ્ય નક્ષત્રના કાળમાં ખીર ખાવી જોઈએ. અહીં ખીર ખાવાને આધાર કાળની અપેક્ષાએ પુષ્ય નક્ષત્ર છે તેથી નક્ષત્રવાચી આધાર સૂચક નામને વિક૯પે ત્રીજી વિભકિત લાગી.
હવે જ્યારે ત્રીજી વિભકિત ન લાગી ત્યારે આધારવાચી નામને સપ્તમી લાગે છે એવો નિયમ હોવાથી પુગે પ્રયોગ પણ થયો. પુણે -પુષ્ય નક્ષત્રના માર્ગમાં સૂર્ય છે. અહીં પુચ શબ્દ કાલવાચી નથી
પણ ભાર્ગવાસી છે. fghg ક્ષીર- તલનાં ફૂલેમાં જે દૂધ એટલે જે વખતે તલનાં ફૂલોમાં
જે દૂધ થાય છે. અહીં પુરૂ શબ્દ કાલવાચક તે છે પણ
નક્ષત્ર વાચક નથી. અા જુદચં વિદ્ધિ-આજે પુષ્ય નક્ષત્ર છે એમ જાણું. અહીં પુષ્ય શબ્દ માત્ર
નક્ષત્રવાચી છે પણ આધારવાચી નથી. ૨ ૨ ૪૮
પ્રતિસુક્કાવવâઃ + ૨ / ૨ / ૪૨ |
સિત, ૩પુ અને વવદ્ધ એ ત્રણ શબ્દ સાથે જોડાયેલ ગૌણ નામ આધારસૂચક હેય તે તેને ત્રીજી વિભતિ વિકલ્પ લાગે. ફેશેઃ સેતુ યા પ્રસિત –વાળમાં કે વાળવડે આસકિતવાળો-અહી
આસકિતને આધાર અને નિમિત્ત કેશો-વાળો–છે. ન રે યા ૩૭–ઘરમાં કે ઘરવડે ઉસુક–અહીં ઉત્સુક્તને
આધાર અને નિમિત્ત ગૃહ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org