________________
લઘુવૃત્તિ-તૃતીય અધ્યાય-ચતુર્થ પાદ પર માર માર –આર ઘાંચવી પક સાર પૂનાથામ્-પૂજવુ પપ સમર યુ-યુદ્ધ કરવું -બૂઝવું આ ધાતુઓમાં પાઠાંતરવાળા પણ કોઈ ધાતુનો સમાવેશ કરેલ છે.
- ૩ ૪ | ૮ || એ પ્રત્યયનું વિધાન – व्यजनादेरेकस्वराद् भृशाऽऽभीक्ष्ण्ये यङ् वा ।। ३ । ४ । ९॥
આદિમાં બંજાવાળા અને એક સ્વરવાળા ધાતુને ભૃશવના અર્થમાં અને “આભીર્યના અર્થમાં જ (ચ) પ્રત્યય વિકપે લાગે છે.
ભુત્વ-ઘણું–કોઈપણ ક્રિયા કરતી વખતે વચ્ચે કોઈપણ બીજી વિનકારી ક્રિયાનું વ્યવધાન ન હોય એ રીતે મુખ્ય ક્રિયાની સાધક બીજી ઘણું ઘણું પેટ ક્રિયાઓ-ગૌણ કિયાએ-બરાબર ચાલે અને મુખ્ય ક્રિયાનો દેશ બધી રીતે સફળ થાય અથવા ધાર્યા કરતાં વધારે સારું પરિણામફળ–આવે તેનું નામ મૃા. જેમકે—સા : ક્રિયા ચાલતી હોય ત્યારે આંધણ મુકવું, ચૂલામાં લાકડાં નાખવાં વગેરે બીજી ઘણી ઘણી ગૌણ ઝિયામાં ચાલતાં હોય ત્યારે તેમાં બીજી કોઈ વિદનકારી ક્રિયાનું વ્યવધાન ન હોય તે રસેઈન ક્રિયા સંપૂર્ણપણે થઈ શકે છે અથવા કાર્ય કરતા વધારે સારું પરિણામ-ફળ-મેળવી શકાય છે. ફળ મેળવવું એટલે રસોઈ ઉત્તમ બનવી જોઈએ અથવા માલિકને સંતોષ થતાં વધારે પ્રતિષ્ઠા અને તે બેરે મળવા જોઈએ.
આ તો રાઈની ક્રિયાને દાખલો છે પણું આ રીતે બધી ક્રિયાઓના સંબંધમાં સમજવું.
આભીય–વાર વાર–ચૂલા ઉપર ચડાવેલ ધાન–અનાજ-ચડી જાય' એ પ્રધાન ક્રિયા છે. તે ધીરે ધીરે વારંવાર થયા કરે અને તેમાં બીજી કઈ ક્રિયા આડે ન આવે અને છેવટે ચડવા મૂકેલું અને વારંવાર સીઝાતું અનાજ વગેરે સારુ પાકે.
વ++તે=પાવા +=વાજતે, મૃાં વસ–ઘણું રાંધે છે ગ્રામીકળ્યું ઉન્નતિ વા–અથવા વારંવાર રાંધે છે.
ભૂશવને વિશેષ સ્પષ્ટ અર્થ એ છે કે રાંધવાની ક્રિયાની વચ્ચે ચાલનારી બીજી ઘણી ઉપયોગી અને સહાયક ક્રિયાઓ બરાબર ચાલે છે અને રસોઈ તૈયાર થાય છે.
આભીષ્ય-અનાજ ચડવાની મુખ્ય ક્રિયા ધીરે ધીરે વારંવાર-અભિક્ષણ-- થવાથી અનાજ સારી રીતે ચડી જવાની-પાકી જવાની ક્રિયા પૂરી થાય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org