________________
લઘુવૃત્તિ-તૃતીય અધ્યાય-ચતુર્થાં પાદ
व्यत्यसृष्ट माले મિથુનક્-જોડેલાંએ એ સાળાએ પરસ્પર બનાવીઆ પ્રયોગમાં કર્યાં ભાગવિષયક શ્રદ્ધાવાળા છે પણ ચિત્તશુદ્ધિની પ્રવૃત્તિ વિશે શ્રદ્દાવાળા નથ.
|| ૩!૪ ૫૮૪ ૫
તત્ત્વસ્ત માતુ // રૂ | ૪ | ૮૧ ||
સન્ ધાતુનું કમ' તત્વ હોય અને તર્ ધાતુ ‘તપ કરવા’ના અર્થવાળે હાય ત્યારે તદ્ ધાતુને રિપ્રયાગમાં ત્રિ, ય અને આત્મનેપદ થાય છે. પહેલાં જણાવ્યા મુજબ એટલે અદ્યતનીમાં આત્મનેપદને ૩ લાગે ત્યારે ત્રિસ્ થાય, તૅના લેપ થાય તથા ચિત્ પ્રત્યયે! લાગ્યા હોય ત્યારે ય પ્રત્યય થાય છે. અને તદ્ ધાતુ પરમૈપદી છે તે પણ તેને આત્મનેપદના પ્રત્યચે
લાગે છે.
૫૯૯
ય-તપૂ+યતે સભ્યતે તપઃ સાધુ:--સાધુ તપ કરે છે.
આત્મનેપદ-પરાક્ષા-તપૂ+=તેપે તપઃ સાધુઃ-સાધુએ તપ કર્યું.
તદ્ ધાતુને ૩૩૪૯૧૫ સૂત્રથી બન્ને નિષેધ કરવાનેા છે, તેથી નિર્ વાળા તપૂ ધાતુનું ઉદાહરણ નથી બતાવ્યું. મુત્તતિ સ્વળ સ્વપ્નાર:--સેાની સાનુ તપાવે છે.-અહીં તપ કરવું’ અ વાળા એટલે ‘તપ’ ક્રમવાળા તદ્ ધાતુ નથી.
તપ: સાધું તત્તિ-તપ સાધુને તપાવે છે-દુ:ખી કરે છે. અહીં” ‘તપ’ ક નથી પણુ કર્યાં છે. તેથી આત્મનેપદ ન થયું.
|| ૩ | ૪ | ૮૫
ક કાર પ્રયાગ——
एकधातौ कर्मक्रिययैकाकर्मक्रिये || ३ | ४ । ८६ ॥
કર્મોમાં રહેલી ક્રિયાની પ્રબળતા બતાવવા માટે અને કર્તાની ક્રિયાને વેગ બતાવવા માટે આવા પ્રયાગેા ભાષામાં પ્રચલિત છે. જૈમ કે-ભીંત પડે છે” એટલે કે ભીંત એવી જીણુ થઇ ગઇ છે કે તેને પાડવી પડતી નથી પણ પાતે જ પડે છે. ખરી રીતે ‘પાડવાની’ક્રિયાનું ભીંત કમ' છે પણ કગત ક્રિયાની પ્રબળતા બનાવવા સારુ અને કર્તાની ક્રિયાના વેગને ઋતાવવા માટે તે ક પણ કર્તા જેવું થઈ ગયું છે. એવી જ રીતે ફળ પડે છે' વગેરે ક્રિયાઓમાં સમજી લેવુ. આ હકીકતને આચાર્ય નીચે પ્રમાણે સમજા
વેલ છે.
જે ધાતુનું કમ પેાતે કર્તા થઈ ગયુ હોય તે જ ધાતુને (બીજે ખાતુ હોય તેા નહીં. અને સમાન અવાળા ખીજો ધાતુ હાય તે પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org