________________
૫૫૦
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
પુ-પ્રાવયતિ રાજ્યમ્-રાજ્યને પમાડે છે. 3 ધાતુ પેલા ગણને આત્મનેપદી છે, ‘ગતિ’ અર્થો છે.
કુ-દ્રાવતિ અયઃ-લાઢાને ગાળે છે. ટુ ધાતુ પેલા ગણના પરૌંપદી છે. ‘ગતિ' અર્થ છે
જીલ્લાવયતિ વૈજમ્—તેલને ટપકાવે છે. સુ ન-નાશવંત વાવમ્-પાપને નસાડે છે–નાશ પમાડે છે. નાશ
,,
અય ના ના ધાતુ ચેાથા ગણના પરઐપદી છે.
અન-ન્નનતિ પુષ્યમ-પુણ્યને પેદા કરે છે. પેદા કરવુ” અનેા નન્ ધાતુ ચેાથા ગણને આત્મનેપદી છે.
""
ગ્રંથકારે નનવૃત્તિ પુષ્પમૂ વાક્ય મુકીને આ પાદને અ ંતે મોંગલને નિર્દેશ કરેલ છે
|| ૩ |૩ | ૧૦૮ l
તમામ
આચાર્ય હેમચન્દ્રસૂરિ રચિત સિદ્ધહેમચન્દ્ર શબ્દાનુશાસનની સ્વાપજ્ઞ લધુવૃત્તિના ત્રીજા અધ્યાયમાં, ધાતુને ક્રિયાપદ્ય અનાવવા માટે લાગતા પ્રત્યયાના નિર્દેશ સાથે આત્મનેપદ્માદિક પ્રક્રિયાની સાધનારૂપ ત્રીજા પાદ્યના વિવેચન ગુજરાતી અનુવાદ પૂરો થયા ત્રીજો પાદ સમાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org