________________
૨૧૮)
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન સંપ્રદાનરૂપ ન થયો એટલે તેને ચોથી વિભક્તિ ન લાગી.
૨ ૨ / ૨૭ છે નોuસ ગુપ-ટૂદા , ૨ / ૨ / ૨૮ | ઉપસર્ગ સાથે કૃધ અને હૃદુ ધાતુના પ્રયોગમાં જેના પ્રત્યે કોપ કે દ્રોહ હોય તેને સંપ્રદાન ન સમજવું, પણ તેને કર્મ સમજવું.
મિત્ર૬ મતિ –મૈત્ર પ્રત્યે ક્રોધ કડે છે.
મૈત્રમ્ મિલ્લત-મૈત્ર પ્રત્યે દ્રોહ કરે છે. મિત્રાય કુતિ-મૈત્ર ઉપર ક્રોધ કરે છે. મિત્રાય સૂક્ષ્યતિ–મૈત્ર ઉપર દ્રોહ કરે છે. આ પ્રયોગમાં ધ ધાતુ તથા હું ધાતુ ઉપસર્ગ સાથે નથી તેથી ઉપરના ૨ ૨ ૨૭. સૂત્રથી ચતુર્થી વિભક્તિ થયેલી છે. ૨ મે ૨ ૨
અપાદાનલક્ષણ—
ગાડવપિરપાવાનE || ૨ | ૨ | ૨૩ અપાય-વિભાગ-જુદા પડવું, વિભાગ થવો, ડરવું, ઘણા કરવી, અટકવું, આળસ કરવી, રક્ષણ કરવું –બચાવવું કે અટકાવવું-દૂર રાખવું, કંટાળવું –થાકી જવું કે સંતાઈ જવું. કારણથી જુદા પડવું, એકમાંથી બીજી વસ્તુ નીકળવી, દૂરપણું, ચડિયાતાપણું વગેરે આ બધા અર્થો વિભાગમાં આવી જાય છે.
અપાયની જે અવધિ હોય તે અપાદાન ગણાય છે. વૃક્ષાત્ g gaઉત્ત-વૃક્ષથી પાંદડું પડે છે–અહીં પડવાને લિધે પાંદડાનો
ઝાડથી વિભાગ થાય છે, તેમાં અવધિરૂપ વૃક્ષ છે તેથી તે
અપાદાન થયું. ચાત્ વિત–વાઘથી બીએ છે–અહીં ડરને લિધે વાઘથી વિભાગ
થાય છે. અધર્માત્ જુગુપ્સતે–અધર્મથી ધૃણા કરે છે.અહીં ઘણું કરવા દ્વારા
અધર્મથી વિભાગ થાય છે. મધર્માત્ વિરમતિ-અધર્મથી અટકે છે.–અહીં અટકવા દ્વારા અધર્મથી
વિભાગ થાય છે. ધમતિ પ્રમાદ્યતિ–ધર્મથી પ્રમાદ કરે છે.–અહીં પ્રમાદ–આળા-કરવા
દ્વારા ધર્મથી વિભાગ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org