________________
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
પદને છેડે આવેલા ત વર્ગના નિરનુનાસિક બંજન પછી-તું મ્ ૧ ૬ તથા ન્ પછી—તરત જ ટૂ આવેલે હેય તે તે નિર-નાસિક વ્યંજનને બદલે નિરનુનાસિક ૪ બેલાય તથા સાનુનાસિક વ્યંજન પછી–ને પછી–સ આવેલ હોય તે ન ને બદલે સાનુનાસિક ૪ બેલાય છે. નિરનુનાસિક-તત + – તે+
શૂ ન્શન–તે લણાયું–કપાયું. સાનુનાસિક–મયાન + સુનાતિ – મવારું + સુનીતિ = માફૅનાતિ–તમે લણે છો-કાપ છે, શારદા
આચાર્ય શ્રી હેમચંદ્ર વિરચિત સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન લધુવૃત્તિના પ્રથમ અધ્યાયને ગુજરાતી વૃત્તિ તથા વિવેચનના વ્યંજન સંધિપ્રકરણરૂપ
તૃતીય પાદ સમાંત
પ્રથમ અધ્યાય
(ચતુર્થ પાદ) પ્રથમ અધ્યાયના ચતુર્થ પાદને પ્રારંભ અને તેના અનુસંધાનને
નિર્દેશ
હવે સાતે વિભક્તિઓમાં નામનાં જે રૂપ થાય છે તે દરેક રૂપની સાધનાનું પ્રકરણ શરૂ થાય છે.
આ પ્રકરણમાં નામને વિભક્તિઓ લાગ્યા પછી તે નામમાં તથા વિભક્તિમાં જે જે ફેરફાર થાય છે તે બતાવવાના છે. સાતે વિભક્તિઓ ૧૧૧૮ સૂત્રમાં ગણું બતાવેલી છે.
નામેની ત્રણ જાત છે – નરજાતિ, ૨ નારીજાતિ તથા ૩ ના - તર જાતિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org