________________
૨૬]
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન પરિણમન થાય છે અર્થાત લાકડું બીજા રૂપાંતરને પામે છે. ૩ જે વસ્તુ માત્ર પમાય તે પ્રાપ્ત કર્મ. ગ્રામં છત અહીં ગામ માત્ર
પામવા યંગ્ય છે.
વળી, કર્મના બીજા પણ ત્રણ પ્રકાર છે– ઈષ્ટ ૨ અનિષ્ટ ૩ આ અને જાતનું નહીં એવું એટલે ઈષ્ટ પણ નહીં અને અનિષ્ટ પણ નહીં એવું.
કટ વગેરે ઈષ્ટ કર્મ છે. સાપ વગેરે અનિષ્ટ કર્મ છે. અને ગામ જતાં “ઝાડની છાયાનું ઉલ્લંઘન વગેરે ઈષ્ટ નથી તેમ અનિષ્ટ પણ નથી.
વળી, કર્મ બે પ્રકારનું છે–પ્રધાન–મુખ્ય-કર્મ અને ગૌણ કર્મ. ક્રિયા સાથે જેને સાક્ષાત્ સંબંધ હોય તે મુખ્ય કર્મ અને જેને સંબંધ સાક્ષાત્ ન હોય તે ગૌણ કર્મ. કેટલાક ધાતુઓ બે કર્મવાળા હોય છે, તેમાં આ ભેદ દેખાય છે. જે ૨ / ૨ ૩ ૪
वाऽकर्मणामणिकर्ता णौ ।। २।२।४॥ મૂળસૂત્રમાં કર્મનામ્ પદ વડે અર્કમક ધાતુઓને નિર્દેશ છે. એ શબ્દની વ્યાખ્યા આ પ્રમાણે છે-અકર્મ એટલે કર્મ વિનાના-અકર્મક ધાતુઓ, અકર્મક ધાતુઓ બે પ્રકારની છે. જે ધાતુઓને કર્મ જ હતું નથી તે ધાતુઓ અકર્મક ગણાય. જેમકે, ઊંઘવું, રડવું વગેરે. બીજા એવા ધાતુઓ છે જેમને કર્મ તો હોય છે પણ વકતા જે ધાતુનો પ્રયોગ કરતી વખતે તેમના કર્મને પ્રયોગ નથી કરતો અર્થાત્ કર્મને બોલવાની ઈચ્છા નથી રાખતો તેવા ધાતુઓ પણ અકર્મક એટલે અવિવક્ષિતકર્મક ગણાય છે.
પ્રસ્તુત સૂત્રમાં અકર્મક પદ વડે આ બન્ને જાતના અકર્મક ધાતુઓનું ગ્રહણ કરવાનું છે.
વળી, સૂત્રમાં ગણિતં પદ છે તેની સમજાતી આ પ્રમાણે છેક્રિયાપદની બે જાત છે. એક તે સાદું ક્રિયાપદ–જેમકે પતિ રતિ, -નિવાસ વગેરે. પતિ એટલે રાંધે છે. જોતિ એટલે કરે છે. નિતિ એટલે ઊંઘે છે. આ બધાં સાદાં ક્રિયાપદ છે. હવે આ સાદાં ક્રિયાપદનું પ્રેરકરૂપ કરવું હોય ત્યારે પતિ નું પથતિ, પાચયતિ એટલે રંધાવે છે. રતનું યતિ, કારયતિ એટલે કરાવે છે. નિદ્દાત નું નાપતિ, નિદ્રા પતિ એટલે ઊંધાડે છે, સાદાં ક્રિયાપદો અને તેમની સાથે જણાવેલાં પ્રેરક ક્રિયાપદનો આ ભેદ છે. સંસ્કૃત ભાષામાં મૂળ સાદા ક્રિયાપદને નવા પ્રત્યય લગાડવામાં આવે છે ત્યારે તે સાદુ ક્રિયા પદ પ્રેરક ક્રિયાપદ બને છે, fજ પ્રત્યય પ્રેરણા અર્થને સુચવે છે.
જે સાદા ક્રિયાપદને નિ પ્રત્યય નથી લાગે તેને મળ ક્રિયાપદ કહેવાય અને તેને જે તેં હેય તેને ગણિત કહેવાય તથા જે સાદા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org