________________
શાંતિજિન કળશ સાથે
પ૩
ઢાળ (વસંત નટ, સામેરી રાગે ગવાય છે.) ઉન્નત સિત ગજવર ચઉવિધ ધર્મ કહુંત, માનું મેહમહાગઢ તસ શિર દોટ દિયંત; ઐરાવણપતિતતિસેવિત ચઉગતિ અંત, તિણ હેતે પ્રથમ ગજ સુપને શુભ ચઉદંત, સંયમભાર વહેવા ધોરી વૃષભ કહાવે, ભરતે ભવિખેત્રે ધિબીજવર વાવે; જસ ઉન્નત કકુદ ઉન્નત ગેત્ર ને વંશ,
સિત અમૃત મંગલમુખ બીજે વૃષભ અવતંસ. જે તાત્પર્ય છે તેને મારી અલ્પમતિ પ્રમાણે એક અંશથી બતાવવા દ્વારા હું શ્રી જિનેશ્વરદેવના ગુણેનું વર્ણન કરીશ. ૧
વાળને અર્થ–પ્રથમ સ્વપ્નમાં જે ઉન્નત, વેત, ચાર દંતુશળવાળો શુભ અને ઈદ્રોની શ્રેણિથી સેવાતે મહાહતિ દેખે છે. તે હસ્તી જાણે કે મેહરાજાના મહાકિલ્લાની ટોચ ઉપર (તેને જીતવા માટે) દેટ ન મૂકતે હોય અને ચાર ગતિને છેદનાર દાનાદિ ચાર પ્રકારને ધર્મ જાણે ન કહે હોય એ જ|તે હતાં. ૧
બીજા સ્વમમાં જે ઉન્નત ખાંધવાળે, વેત, અમૃતતુલ્ય મંગળભૂત-આભૂષણ તુલ્ય વૃષભ જે છે, તે જાણે કે આ ભગવાન સંયમના ભારને વહન કરવા માટે મહાધરી-વૃષભ હોય, અથવા આ ભરતભૂમિમાં ભવ્ય રૂપી ક્ષેત્રમાં ઉત્તમ પ્રકારના બોધિ (સમ્યક્ત્વ) નાં બીજનું જાણે વાવેતર કરતા હોય એમ જણાતું હતું. ૨
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org