________________
શાંતિજિન કળશ સાથે
ઢાલ (રાગ વસંત. આરામ મંદરભાવ–એ દેશી.) શ્રી શાંતિજિનવર સયલ સુખકર કલશ ભણીએ તાસ, જિમ ભાવિકજનને સયલ સંપત્તિ બહુલ લીલવિલાસ; કુસનામે જનપદ તિલક સમેવડ હસ્થિણુઉર સાર, જિણિ નયરી કંચણ યણ ધણકણ સુગુણજન આધાર ૧ તિહાં રાયરાજે બહુ દીવાજે વિશ્વસેન નદિ, નિજ પ્રકૃતિ સેમહ તેજે તપનાહ માનું ચંદ દિશૃંદ; તસ પણખાણી નુપપટ્ટરાણ નામે અચિરાનાર, સુખ સેજે સૂતાં ચૌદ પેખે સુપન સાર ઉદાર, ૨ કેવા છે? તે જણાવતા કહે છે કે-તે ભવ્યે સમગ્ર મંગલની કીડા કરતા સુંદર કમલની લીલાના રસમાં ભ્રમરની જેમ આચરણ કરતી ચિત્તવૃત્તિવાળા છે અને શ્રી જિનેશ્વર ભગવં. તની ભક્તિમાં જેમણે પ્રવૃત્તિ કરી છે એવા હે ભવ્ય ! તમે હવે પછી કહેવાશે તે આ કળશ સાંભળે.
ઢાળને અથ–સકલ લેકને સુખકારી શ્રી શાંતિનાથ જિનેશ્વરને કળશ કહીએ છીએ. જેથી ભવ્યજીને સર્વ પ્રકારની સંપત્તિ અને મહાન લીલાને વિલાસ પ્રાપ્ત થાય છે. કુરુનામને દેશ છે, તેમાં તિલક સમાન હસ્તિનાપુર નામે શ્રેષ્ઠ નગર છે. તે નગર ધન, ધાન્ય, સુવર્ણ અને રત્નથી ભરપુર અને સદ્ગુણી લેકના આધારવાળું છે અર્થાત્ સદ્ગુણી લેકે ત્યાં વસે છે. ૧
તે નગરમાં રાજાધિરાજ વિશ્વસેન નામે રાજા ઘણે ભલે હતે. પિતાની સૌમ્ય પ્રકૃતિથી તે ચંદ્ર સમાન અને પ્રતાપી તેજથી સૂર્ય સમાન મનાતું હતું. તે નૃપતિને સ્નેહની ખાણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org