________________
પર
પૂજાસંગ્રહ સાથે શ્રી શાંતિકરણ જિન શાંતિજિનેશ્વર દેવ, જે વેગ-ક્ષેમંકર જગહિતકર નિતમે, વિશ્વસેન નરેસર વશ મહોદધિ ચંદ, મૃગલંછન કંચન-વાને શમસુખ કંદ, ૩ જે પંચમ ચકી સેલસમો જિનરાય, જસ નામે સઘળા ઈતિ ઉપદ્રવ જાય; આવી ઉપન્યા અચિરાદેવી કૂખે, નિજ મુખ ઉતરતાં ચૌદસ સુહણાં દેખે. ૪
દુહો ભાવારથ જેહવા હસ્ય, દ્રવ્ય-ભાવથી જેહ,
જિનગુણ દાખું લેશથી, મતિમદે કહું તેહ, જેવી અચિરા નામે પટ્ટરાણું છે, જે એકદા સુખશય્યામાં અલ્પ નિદ્રા કરતાં ઉત્તમ પ્રકારનાં ચૌદ સ્વમો જોઈને લાગે છે. ૨
શ્રી વિશ્વસેનરાજાના વંશરૂપ મહાસમુદ્રની વૃદ્ધિ માટે ચંદ્રસમાન, સર્વને શાંતિ કરનાર, સર્વનું ભરણ-પોષણ કરનાર, હંમેશા અખિલ વિશ્વનું હિત કરનાર, મૃગ લંછનવાળા, સેના જેવા વર્ણવાળા, અને પ્રશમસુખના કંદસમાન શ્રી શાંતિનાથ જિનેશ્વર કે જે આ ભવમાં જ પાંચમાં ચક્રવત્તિ અને સેળમા તીર્થકર થવાના છે, જેમના નામમાત્રથી પણ સર્વ પ્રકારનાં રેગ, શેક, ઉપદ્રવ અને પીડા નાશ પામે છે, તે જ્યારે અચિરા દેવીની કુક્ષિમાં આવ્યા ત્યારે તેમની માતા નીચે પ્રમાણે ચૌદ સ્વને આકાશમાંથી ઉતરતા અને પિતાના મુખમાં પ્રવેશ કરતાં જુએ છે. ૩-૪
દહાનો અર્થ –આ ચૌદ સ્વપ્નાનું દ્રવ્ય અને ભાવથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org