________________
( ૨ ) શુદ્ધિ.
આગરા અને દિલીની આસપાસનાં ગામોમાં શુદ્ધિનું આન્દોલન ભારે ચાલે છે. જે રજપૂતે ચોકકસ મુસલમાન બાદશાહના સમયમાં આત્મરક્ષાની ખાતર કે ગમે તે કારણે મુસલમાન થયેલા, તેઓને સંસ્કારિત કરી પુનઃ હિંદુ બનાવવામાં આવે છે. વસ્તુતઃ તેઓના આચા-વિચારે અને વેષ-વ્યવહાર જોતાં તેઓમાં મુસલમાનપણું કઇજ જોવામાં આવતું નથી. માત્ર બેજ રિવાજે મુસલમાનીપણાના તેમનામાં છે – ૧ સુન્નત કરવાને રિવાજ અને
દાટવાને રિવાજ. આ બે રિવાજે સિવાય બીજી બધી બાબતેમાં તેઓમાં હિન્દુત્વ જ દેખાય છે. આનું નામ પ્રસિદ્ધિમાં આવ્યું છે શુદ્ધિ. હું આ પ્રસ્તાવના એટલા માટે કરું છું કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com