SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨ ) શુદ્ધિ. આગરા અને દિલીની આસપાસનાં ગામોમાં શુદ્ધિનું આન્દોલન ભારે ચાલે છે. જે રજપૂતે ચોકકસ મુસલમાન બાદશાહના સમયમાં આત્મરક્ષાની ખાતર કે ગમે તે કારણે મુસલમાન થયેલા, તેઓને સંસ્કારિત કરી પુનઃ હિંદુ બનાવવામાં આવે છે. વસ્તુતઃ તેઓના આચા-વિચારે અને વેષ-વ્યવહાર જોતાં તેઓમાં મુસલમાનપણું કઇજ જોવામાં આવતું નથી. માત્ર બેજ રિવાજે મુસલમાનીપણાના તેમનામાં છે – ૧ સુન્નત કરવાને રિવાજ અને દાટવાને રિવાજ. આ બે રિવાજે સિવાય બીજી બધી બાબતેમાં તેઓમાં હિન્દુત્વ જ દેખાય છે. આનું નામ પ્રસિદ્ધિમાં આવ્યું છે શુદ્ધિ. હું આ પ્રસ્તાવના એટલા માટે કરું છું કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035230
Book TitleSamayne Olkho Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1934
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy