________________
સમયને ઓળખો.
માજને જગાડવાનું કર્તવ્ય તેઓ લગભગ ભૂલી ગયા છે. બીજે વર્ગ એ પણ છે કે જે સમાજને જગાડવાની લઝ અને ભારતીય અન્ય પ્રજાની સાથે આગળ વધવાની ઈચ્છાઓ અવશ્ય રાખે છે. પરંતુ “સંધ બહાર” ના કે સમાજ તિરસ્કારના ભયથી કિંવા બીજી પ્રવૃત્તિઓના કારણે જોઈએ તેવી ગતિ કરી શકતું નથી. હું તે માનું છું કે-જ્યાં સત્યતા છે ત્યાં ભય હેય જ નહિ; જ્યાં દાઝ છે-ધગસ છે ત્યાં નિરાંતે શાતિ પૂર્વક બેસવાનું હેય જ નહિ. ધરાસવાળાઓએ તે ફકીરીજ-કફનીજ પહેરવી ઘટે. માનઅપમાનની રકાર પણ ન હોય, અને એ તો હવે લહેર જ થઈ ચુકયું છે કે જમાને કાર્ય કરવાનું છે. નહિં કે વાત કરવાને. લાગણીના પટ પર માત્ર વાતને દેખાવ કલંકભૂત જ ગણાય. વ્યાવહારમાં ઉતારી વચન પર લાવવું એ આ જમાનાનો સંદેશ છે. માટેઆચાર્યો, ઉપાધ્યાયે, પ્રવર્ત કે, પંન્યાસ
અને સમાજના નેતાઓ,
જાગો.
અને સમાજને જગાડો
નવયુવકે ! વાસ્તવિક દાન-ધગશને પડ સમાજ પર પાડે,
સૌને જાગતા કરએજ કામના !!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com