________________ પુણ્યપાલ ચરિતઅહંકારી ફૂલાઈ શકે છે, ફેલાઈ શકતો નથી. મંત્રી સુબુદ્ધિએ પણ રાજાની હા માં હા ભણું. આ બધાની વચ્ચે પુણ્યપાલ. પણ હતું. તે મંદ મંદ મિત કરી રહ્યો હતો. રાજાએ તેની તરફ નજર નાખી તે હૃદયમાં શંકા થઈ: “આ હતભાગી કેમ હસે છે ? તેના મનમાં શું છે ? જેઉં એ શું કહે છે ?" - રાજાએ પૂછયું : “પુણ્યપાલ ! તું પણ કંઈક બોલ. વિરાટનગરમાં. આજે તારું જે માનસન્માન છે. એ મારા કારણે છે. તું કઈ પણ પદ પર નથી, છતાં પૂજાય છે. મેં તારો કે. ઠોઠ કર્યો છે. બેલ, હું જૂઠું બોલું છું ?" - પુણ્યપાલે કહ્યું : “રાજન ! મારી પાસે બે પ્રકારના જવાબ છે. એક જૂઠી વાત કહેવી, બીજી સાચી વાત કહેવી. સત્ય સિવાય. કશું નહીં કહેવું.” રાજા જિતશત્રુએ કહ્યું : તને કશું કહે છે કે તું જૂઠી વાત કહે. જે સાચું હોય તે બેલ. બધાએ સાચું કહ્યું છે. તું શા માટે જૂઠું બાલીશ ? પુણ્યપાલ બોલ્યો : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust