________________ પુણ્યપાલ ચરિત–૧ હતું. આગળ કાંઈ કહેવું હોય તે એ કહેવું કે વાર્તા બને. તે બધા નિયમિત ઊંઘતા–ઊઠતા, ખાતા, પીતા આ કાંઈ કહેવાની વાત છે ! આ તો બધા કરે છે. પશુ, પક્ષી જીવ-જંતુ પણ કરે છે. મનુષ્ય જન્મ લે છે, જીવે છે, પછી મૃત્યુ પામે છે. મનુષ્યતર પ્રાણી પણ આ ક્રમ જાળવે છે. મનુષ્યનું જીવન -અનુભવો અને ઘટનાઓને ભંડાર છે. ભાગ્યથી કહે, સંગ અથવા બનવાકાળને કારણે કહા, મનુષ્યના જીવનમાં ઘટનાઓ બને છે. તેનાથી તે બધું શીખે છે. અનુભવ મળે છે. એક વાર વિરાટનગરમાં એક બનાવ બન્યો. ' રાજા જિતશત્રને દરબાર ભરાયા હતા. મહામંત્રી, નગરશેઠ, રાજપુરોહિત વગેરે જનતાના અનેક પ્રતિનિધિ સભાસદ રાજસભામાં હતા. બધા રાજા જિતશત્રુના કૃપાપાત્ર હત ઘણાને રાજાએ ગામ આપ્યાં. ગોભૂમિ દાન પ્રાપ્ત કરનાર બ્રાહ્મણ પણ હતા. રાજાના મનમાં અહંકાર આવ્યો. પિતે વિચારેલી વાત સભામાં કહી H “રાજાના પુણ્યથી પ્રજાનું દુઃખ-દારિદ્રય દૂર થાય છે. રાજા પાપી હોય તો પ્રજા ભૂખે મરે છે. એક માછલી આખા સવરને દૂષિત કરે છે. આ કહેવત પાછળ એક સત્ય છે. પાપી રાજાના રાજયમાં દુકાળ પડે છે. પિતાની પ્રશંસા કરવી ન જોઈએ. પરંતુ વાત થાય છે તેથી કહું છું આજે જે સુખી-દુ:ખી છે તે મારા કારણે છે. શું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust