________________ 13: પુણ્યપાલ ચરિતકયારેક પુણ્યપાલ પિતાની બુદ્ધિને એ પરિચય આપતે. કે રાજા જિતશત્રુ હસીને કહેતા : મંત્રી! તમારો પુત્ર તમારાથી બહુ આગળ નીકળી . ગયો.” મંત્રી પણ ચૂપ રહેતા નહીં. તે કહેતા : “રાજન ! જે પુત્ર પિતાથી દર્સ ડગલાં આગળ ન હોય તે પુત્ર કે ? રાજા જિતશત્રુ મંત્રી પુત્ર પુણ્યપાલ ઉપર એટલા ખુશ હતા કે તેને ઠાઠ વધારી દીધે. જ્યારે પુણ્યપાલવનભ્રમણ કરવા જતા ત્યારે રાજ નિયુક્ત અંગરક્ષક તેની સાથે રહેતા. રાજાએ તેને સુવર્ણજડિત રથ આપ્યો હતે. પાંચ જાતનાં શસ્ત્રો, રત્ન જડેલાં આભૂષણો અને કપડાં. વિગેરે તે રાજાએ જુદું આપ્યું હતું. રાજસભાના બીજા સભાસદ અને સચિવે પણ પુણ્યપાલને જીવની જેમ પ્રેમ. કરતા હતા. " ગુણવાનને બધા પ્રેમ કરે છે. કોયલને અવાજ . સાંભળવા લેકે વનવનમાં ભટકે છે. અને ઘરના છાપરા. ઉપર બેઠેલા કાગડાને પથ્થર મારી ઉડાડી મૂકે છે. રાજા જિતશત્રુ મંત્રી સુબુદ્ધિ અને મંત્રીપુત્ર પુણ્યપાલ એક . માળામાં ગુંથાયેલાં ફલેની જેમ પિત પિતાના સ્થાન પર હતા. કૅણ કેની ફરિયાદ કરે ! બધું બરાબર ચાલતું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust