________________
૮. સિવિર્દ વિવિધ માં વાવાઈ
न करेमि न कारवेमि करतंपि अन्नं न समणुजाणामि ॥ બધા ય સાવદ્યયોગોનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લીધી. પણ એનો અર્થ કોઈ એમ કરે કે “હું કોઈપણ સાવઘયોગ જાતે નહિ કરું, એ રીતે જ ત્યાગ કરીશ. બાકી બીજાઓ પાસે સાવદ્યયોગ કરાવીશ તો ખરો જ...” તો એ ન ચાલે ને ? ' એ જ પ્રમાણે કોઈ એમ કહે કે “હું કોઈપણ પાસે સાવદ્યયોગ કરાવીશ નહિ, પરંતુ જે કંઈપણ સાવદ્યયોગ કરવા પડશે, તે બધા જ જાતે કરીશ” તો એ પણ ન ચાલે ને?
કોઈ વળી એમ કહે કે “હું સાવઘયોગ કરીશ નહિ, કરાવીશ પણ નહિ, પણ કોઈ મારા નિમિત્તે કરતું હશે, તો એને અટકાવીશ નહિ, એની મૂક સંમતિ આપીશ.” તો આ પણ ન ચાલે ને ?
આ કરણ,કરાવણ અને અનુમોદન એ ત્રણેય પ્રકારના સાવદ્યયોગનો ત્યાગ કરવાનો છે, એ દર્શાવવા માટે સિવિર્દ શબ્દ છે. ત્રિવિધ=કરણ, કરાવણ, અનુમોદન એમ ત્રણ પ્રકારનો જે સાવદ્યયોગ, તેનો ત્યાગ કરીએ છીએ.
કોઈ વળી એમ કહે કે “હું ત્રિવિધ સાવદ્યયોગનો ત્યાગ કરું છું. પણ એ માત્ર કાયા-મનથી જ... વચનથી એ ત્રિવિધ સાવદ્યયોગ કરવાની છૂટ...”
એમ કોઈ કાયાથી ત્રિવિધ સાવદ્યયોગની છૂટ રાખે, વચન-મનથી બંધ રાખે... કોઈ મનથી ત્રિવિધ સાવદ્યયોગની છૂટ રાખે, વચન-કાયાથી બંધ રાખે... આ બધું પણ ન ચાલે. એટલે તિવિ શબ્દ મુકેલો છે.
અર્થાત્ મનથી, વચનથી, કાયાથી ત્રિવિધ સાવદ્યયોગોનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લેવાય છે.
આ તિવિદં તિવિM શબ્દનો અર્થ કોઈને ન સમજાય તો? એ માટે સૂત્રમાં જ એનો અર્થ દર્શાવે છે.
એમાં સૌપ્રથમ તિવિહેણું શબ્દનો અર્થ દર્શાવે છે કે મનથી, વચનથી, કાયાથી મvi, વાયાણ, Ivi /
એ પછી તિવિર્દ શબ્દનો અર્થ દર્શાવે છે કે “કરેમિ, ન વેનિ, તંપિ મને ન સમyગાળામ...” હું કરીશ નહિ, કરાવીશ નહિ કે કરનારા કોઈને પણ અનુમતિ --------------- જ - - ૯૮ - - - - - - - - - - ૯૯૦૯ જી--